________________
૩૨
જૈન શાસન રૂપી વૃક્ષનું મૂળ જ આવશ્યક સૂત્ર છે કેમ કે:- સાંભળીને, વાચીને કે સંતો પાસે બેસીને શ્રુતજ્ઞાન ગમે તેટલું ધારી લીધું હશે, ધર્માન્તકાર્યાદ તથા આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયોને સા૨ી ૨ીતે જાણી લીધા હશે, તર્થાપે સમ્યર્ચાત્રની આરાધના વિના કોઇ કાળે પણ સાધકઆત્મોન્જત ના માર્ગે એક ઇંચ પણ આગળ વધી શકે તેમ નથી. આવશ્યક સૂત્ર જ સમ્યક્ ચારિત્ર રૂપે છે. તેમાં સાર્ણાયક નામનું પ્રથમ અધ્યયન આવશ્યક, ૪૮ િિનટ કે જીવન ના છેલ્લા શ્વાસ સુધી નવા પાપોં ને રોકી રાખે છે. ચતુર્વિતિ સ્તવન તથા ગુરુવંદન દ્વારા આત્મામાં અભૂતપૂર્વ પુરુષાર્થ બળ પ્રગટ થાય છે, પ્રતિક્રમણ અને કાર્યોત્સર્ગ પાપોની આલોચના દ્વારા જૂના પાપોને ખંખેરી નખાવે છે. જયારે પ્રત્યાખ્યાન આત્માને ફરીથી પાપોના માર્ગે જતા અટકાવે છે. આ કા૨ણે જ આવશ્યક, પ્રતિ ક્રમણ, પ્રાંતલેખના આદિ ક્રિયાઓ જૈન શાસનનું મૂળ છે. માટે જ અનુયોગ સૂત્રમાં સૌ પ્રથમ આવશ્યક શબ્દનો અનુયોગ વિચા૨ાયો છે, જે નામાવશ્યક, સ્થાપનાવશ્યક, વ્યાવશ્યક અને ભાવાવશ્યક રૂપે ચાર પ્રકારે છે.
નામાનિક્ષેપનું લક્ષણ
अन्यार्थे स्थितमर्थनिरपेक्षं, पर्यायानभिधेय वस्तुनोऽ