________________
તેના જેવું ચિત્ર, પટ્ટ, પાષાણ કે લેપ્યાદિ કર્મ તે સ્થાપના છે. અથવા વાસ્તવિક અર્થથી શૂન્ચ, તેમજ તબુદ્ધિથી તેના જેવા આકાર રૂપે પ્રતિમા આદ, અનાકા૨રૂપે કોડી-શંખ આદિ અન્ય પદાર્થમાં તે પ્રઈન્દ્રાદિનો આરોપ ક૨વો તે સ્થાપના છે, સારાંશ કે કોઈ વસ્તુમાં ઈન્દ્રની
સ્થાપના કરાય તે સ્થાપના ઈન્દ્ર છે. આ પાર્શ્વનાથ છે, મહાવીર છે, ગૌતમ સ્વામી છે. આ મારા પરમ શ્રદ્ધેય ગુરુદેવ છે, આ પટ્ટમાં સિદ્ધાચળાદિ તીર્થો છે. યદ્યપિ આસ્થાપના ઈન્દ્ર કે મહાવીર સ્વામી આદિ શબ્દના અર્થથી હિત છે. તો પણ ઈન્દ્રાદિના અભિપ્રાય, આશય ભાવના આદિને લઈને તેમના જેવું ચિત્ર કે મૂર્તિ બનાવવી તે સ્થાપના છે. શાકા૨ સ્થાપનામાં ઈનો કે તીર્થંકર પ૨માત્માઓનો આકા૨, વર્ણન, અતિશયો રંગ, સમચતુરગ્ન સંસ્થાન આદિનું જે વર્ણન સૂત્રોમાં છે તે પ્રમાણેજ મૂર્તિ બનાવાય છે, ઈન્દ્ર આદિના હાથમાં જે વજ આદિ શસ્ત્રો છે. તે મૂર્તિમાં પણ હોય છે. ગુરુમહારાજના હાથમાં જે પ્રકારની મુહપતિ છે તેની મૂર્તિ પણ તેવા પ્રકારે બનાવાય છે. તે સાકાર
સ્થાપના છે. જ્યારે અનાકાર સ્થાપનામાં આકાર હોતા નથી અને આમ જોઈએ તો ગમે તે પત્થ૨ પ૨ સિંદુર વ૨ખ કે મારીપના લગાવીએ તેમા પણ આકા૨ કયાં હોય છે ? છતાં પણ ત્યાં અમુક દેવ છે, ગણપત છે, હનુમાન છે, કૂળ દેવતા છે, ગોત્રદેવી છે, તેવી ભાવના પણ તે પત્થર