________________
શકે તેમ નથી તેવી રીતે આત્મામાં પણ સંસા૨ની, પ૨વા૨ની, ભોગવિલાશની, ખાવાપીવાની, રાંસા૨ને કે શરીરને શણગારવાની થોડી પણ લાલસા હશે. તે કર્મો નો ક્ષય કેવી રીતે કરશે ? માટે જ કેવળ જ્ઞાન સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે.
કેવળ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ, શર્વભાવ જ્ઞાયક, લોકાલોક વિષયક અને અનન્ત પર્યાયાત્મક આ બધા કેવળજ્ઞાનના પર્યાયો છે. તેને સ્પષ્ટ કરી લઈએ. (૧) કેવળજ્ઞાન થયા પછી તેની સાથે ચારે ક્ષાયો પર્દામિક
જ્ઞાનોની જરૂર નથી. (૨) પરિપૂર્ણ, જયારે ઉત્પન્ન થાય છે ત્યારે એકી સાથે
ઉત્પન્ન થાય છે. (૩) સમગ્ર - સંસા૨ભ૨ના બધાય શેયોને જાણવાની શકત
વાળું છે. (૪) અસાધારણ – આની તુલનામાં બીજું એકેય જ્ઞાન નથી: (૫) નિરપેક્ષ – ૨સ્વયં પ્રકાશી હોવાથી. તેને બીજાની મદદ
પાર્વથા અનાવશ્યક છે. (૬) વિશુદ્ધ કર્મોની સત્તા ક્ષય પામેલી હોવાથી હવે પછી
એકેય કર્મ પ૨માણે તેનો અવરોધક બનવા પામતો
નથી.
(૭) શાર્વભાવજ્ઞાયક -સૂમ અને સ્થૂળ પદાર્થોને જાણવાની
શકત ધરાવનારા છે. (૮) લોકા લોકવિષયક – લોકાકાશ અને અલોકા કાશને