________________
૨૧
ને તપશ્ચર્યા સાથે આર્શાયત કરી લીધા પછી તે ભાગ્યશાળી કેવળજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરી. ત્રીજા ભવે ભાવદયા પૂર્વક રાજપાટ, પ૨વા૨, કાયાની માયાનો ત્યાગ કરી સંયમ માર્ગ પર આવે છે. કેમ કે:- શંસા૨ના કોઈપણ સંસ્થાનની સત્તા અને શ્રીમંતાઈ એ બંને ભયંકર તમ આત્માના રોગો છે. જે શેગી હોય તે બીજાને નિરોગી ન બનાવી શકે. માટેજ તીર્થંકર પરમાત્માઓના આત્માઓ શર્વ ત્યાગપ્રધાન શર્માત ગુપ્ત ધર્મને સ્વીકારે છે. આÍધત કરે છે અને ઘાતકમેનો મૂલોચ્છેદન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે; અને તેજ રામયે તીર્થંકર નામકર્મ નો ઉદય થાય છે. ફળસ્વરૂપે સર્વથા અચલ દેવેન્દ્રોના આશનકંપે છે. પોતાના અર્વાધજ્ઞાન થી જાણી લે છે. અને કરોડોની સંખ્યામાં દેવો, દેવીઓ સાથે આવી કેવળજ્ઞાનનો મહોત્સવ કરે છે. અને દેવવર્મત્ત સમવસરણમાં બિરાજમાન થઈ ભવ્ય જીવોના કલ્યાણાર્થે એટલે કે અવ્યાબાધ સુખ માટે ઉપદેશ આપે છે. જે આર્થિક પૂર્ણ હોવાથી ત્રિપદી કહેવાય છે. (ત્રયાણાંપદાનાં સમાહાશ્રોતિ ત્રિપદી) તેને લંબ્ધ સમ્પન ગણધર ભગવંતો દ્વાદશાંગી (બાદશાનામંગાનાં સમાહાએંતિ દ્વાદશાંગી) માં વિસ્તાર પૂર્વક શબ્દો થી ગૂંથી લે છે. તે અંગપ્રવિષ્ટ કહેવાય છે. તેમના શિષ્યો અથવા ચતુર્દશ પૂર્વધા૨ઓ તે દ્વાદશાંગીના અર્થને અનુકૂળ જે શાસ્ત્રોની ૨ચના કરે છે તે અંગબાહ્ય કહેવાય છે તેના કાલક અને ઉત્કાલિક રૂપે બે ભેદ છે. તેમાં દિવા ર્શાત્રના પહેલી