________________
૨૮
કિંમતમાં સમાપ્ત કરે છે.
આવા પ્રકારના બધાય કલેશોને સમાપ્ત કરાવવા માટે ભાવદયાથી પરિપૂર્ણ અ૨હંત પરમાત્માઓનો તેમજ તેમના માર્ગે ચાલનારા મુનિરાજે નો વાણવ્યવહા૨ સ્યાદ્વાદમય, નયમય પ્રમાણમય અને નિક્ષેપામય જ હોય
છે.
ખૂબ ઉડાણથી સમજી લેવાનું છે કે સંસા૨માં પ્રચલિત શબ્દવ્યવહા૨ને જો તમારા માન્યરાધાન્ત સાથે સંબંધિત કરી ન શકયા તો તમારા ભાષા વ્યવહારમાંથી કે ધર્મની માન્યતા માંથી તમે પોતે પણ કયારેય ધાર્મિક (થર્નરરતિઘાર્મિશ:) બની શકવાના નથી. ગ્રામ્ય કે નગ૨ શહેરમાં સાક્ષર કે નિરક્ષર કયા આશયે ભાષાવ્યવહા૨ કરે છે તે બધાયને આપણે જે સમજવા જેટલી બુદ્ધિનો ઉપયોગ કરી ન શકીએ તો પ૨ણામે આપણા આત્માને ગેરમાર્ગે જવા સિવાય બીજો માર્ગ ૨હેવાનો નથી અને આમ થયું તો આપણો બધો ધર્મવ્યવહાર વાંઝીયો ૨હેવા પામશે.
સત્ય વસ્તુનો અપલાપ કરવા વાળી અને અસત્ય પદાર્થને, બીજા ભોળાભદ્રિક માણસના મગજમાં ઠસાવી દેવાની ભાષાને, જૈન શાશનની દષ્ટિએ ભાષા મત કહી શકાય તેમ નથી. માટે જ મૃષાભાષાનો તથા ૨ાત્યમૃષા ભાષાનો વ્યવહા૨ કરી ધર્મના સાચા અર્થને દૂષિત દૂર્ગમ ક૨વો ઠીક નથી. જયારે અત્યા અને અસત્યા મૃષા, ભાષાને