________________
૨૬
વિક્ષેપ શાનો કરવાનો છે ?
પ્રસ્તુત સૂત્રમાં આવશ્યક, સૂત્ર, ૨ષ્કન્ધ, અને અધ્યયન આ ચારેનો નિક્ષેપ કરાશે આમાં પણ બુદ્ધિનો વિકાસ જે પ્રમાણે થયો હોય તે પ્રમાણે નામ-સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ આ પ્રમાણે સાતેનિક્ષેપોનો પ્રયોગ કરવો, છતાં પણ કદાચ સાતે નિક્ષેપા સુધી ન પહોંચાય તો પણ નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચારેનો ઉપયોગ કરવો અત્યાવશ્યક છે. કેમ કે:- સંસા૨નો કોઈ પણ પદાર્થ તેવો નથી જેમાં આ ચારે નિક્ષેપો લાગુ પડતા ન હોય. ચાહે તીર્થંકર શબ્દ હોય, ધર્મ હોય, ગુરુ હોય કે બીજો ગમે તે શબ્દ હોય ચારનિક્ષેપે તેને નિક્ષપ્ત કરવાનું ૨હેશે. શબ્દ યદ સાર્થક હશે તો ચા૨ નિક્ષેપોની પ્રવૃત્તિ ચોકકા થવાની છે. જેમ કે તીર્થંકર શબ્દ સાર્થક છે. તેથી નામ તીર્થંકર, સ્થાપના તીર્થંકર, દ્રવ્ય તીર્થંકર અને ભાવ તીર્થંકર. તેવી રીતે નામગુરુ, સ્થાપનાગુરુ, દ્રવ્યગુરુ અને ભાવગુરુ કાગળમાં કાષ્ઠમાં કે પાષાણમાં ગુનો આકાર હોય તો તે સ્થાપના ગુરુ સૌને માન્ય છે. તેમ પાષાણમાં પિત્તલમાં કે કાગળમાં શમચ૮ ૨૨ આદેથી શાસ્ત્રોમાં વર્ણિત આકારવાળી તીર્થંકર પરમાત્માની મૂર્તિ પણ સ્થાપના તીર્થકર કહેવાય છે અને દેવ, દાનવ તથા બુદ્ધિશાળી શખ્યત્વ ધારીઓથી પૂજય છે. કાશીમાં જન્મેલ જોડાાિવના૨ ચમાર પણ ગુરુ શબ્દથી