________________
સંબોધાય છે. માટે તે નામગુરુ છે.
નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, વ્યઅધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ, નામ સેવક, સ્થાપના સેવક, દ્રવ્ય સેવક, ભાવ સેવક આમ પ્રત્યેક શબ્દોમાં ચાનક્ષેપ લગાડવા જ જોઈએ.
નિક્ષેપાની આવશયકતા શા માટે ?
બોલવાવાળો સાધક પોતાના શબ્દ નો આશય બીજાઓને સમજાવવા માંગે છે અને બીજો સમજી જાય છે.
ત્યારે બોલવાવાળો પ્રત્યેકમાનવ પોતાનો ભાષાવ્યવહાર વિશદ અને ઉદાર બનાવે તો કોઈને પણ વાંધો આવતો નથી. જેમ કે ધર્મ શબ્દ આપણે બોલીએ છીએ પણ બોલવાવાળાને કે સમજવા વાળાને, જયારે ધર્મ શબ્દનો મર્મક અર્થ સમજાતો નથી ત્યારે જ પક્ષાપક્ષી, વાગયુદ્ધ અને છેવટે ઠંડાડંડી યુદ્ધ ભાગ્ય માં રહે છે. સમજી લેવાનું છે કે: દેવદુર્લભ મનુષ્યાવતા૨, ગમે તેવી શ્રદ્ધેય પૂજય કે આદરણીય વસ્તુ માટે પણ વૈરઝેર કે ધર્મના નામે કલેશ વધા૨વાની ચૌકકસ મનાઈ ફરમાવે છે. પ૨સ્તુ આવું બને છે શા માટે ? જવાબ એક જ છે બોલવાવાળાને તથા સાંભળવાળાને પોતાને જ ઉચ્ચારાતા શબ્દ પ્રત્યે સાચી સમજ હોતી નથી અને તેના પરિણામે બન્ને શબ્દના ખોટા અર્થમાં તણાઈને વાગયુમાં ફસાઈ જાય છે. અને દેવદુર્લભ માનવ જીવનને કોડીની