________________
-
૨૦
અંગબાહ્ય કે અંગપ્રવિષ્ટ !
અનાદિ સંસારમાં પ૨ભ્રમણ કરતા અમૂક જ જીવોને જયારે તેવા પ્રકારની ભાવદયા થાય કે આ સંસારના જીવાત્માઓ સ્વયંકૃત કમેન ભોગવતા હેરાન પરેશાન થય છે. તો તેનો ઉદ્ધાર કરું, તેમને મિથ્યાત્વના ઘોશતઘોર અન્ધકારમાંથી બહાર કાઢીને શમ્યકત્વના પ્રકાશમાં લાવું. અજ્ઞાનસ્વરૂપમૃત્યુમાંથી સમ્યગુજ્ઞાનરૂપી અમર પદના માર્ગે લઈ જાઉં ઈત્યાદી ભાવદયાના કારણેજ પોતાના આત્મામાં અનપવર્તનીય પુરુષાર્થ શતનો સંચય ક૨વા માટે ઉત્કૃષ્ટતમવિશંતિ સ્થાનક પદોની આરાધના કરવા માટેની તૈયારી કરે છે. અને પોતાના રોમ રોમમાં, લોહીના બુંદ બુંદમાં પ્રત્યેક શ્વાસોશ્વાસમાં, અરહંત પરમાત્માના ૧૨ ગુણો અને સિદ્ધપ૨માત્માના ૩૧ ગુણો મારા જીવનમાં કયારે આવે અર્થાત્ હું પોતે જ ૨હંત સ્વરૂપ બનીને રિદ્ધિશિલા પ૨ મારૂં સ્થાન કયારે પ્રાપ્ત ક૨ના૨ થાઉં ? પ્રવચનપદ, આચાર્યપદ, સ્થવિ૨પદ, ઉપાધ્યાયપદ અને શાહુપદ જેવું પવિત્રતમ જીવન મારૂં કયારે બને ? જ્ઞાન, દર્શન વિનય ચારિત્ર અને બહાચર્યપદની એક નિષ્ઠતાને હું શા માટે ન મેળવી શકું ? ગણધર અને વિહરમાન તીર્થકોને ભાવવન્દનાનો ઉત્તમ લાભ પ્રાપ્ત કરી ધન્ય કયારે બનીશ ? રાત્ત૨ પ્રકારનો સંયમ અને જ્ઞાન ધારામાં હું અશુદ્ધ શા માટે ન બની શકું ? ઈત્યાદી ૨૦, સ્થાનકો