________________
૧૫
બાહાક્રયાચા૨ જેમ કે ઉધે મસ્તક ૨હેવું. પાણીમાં ગળા સુધી ઉભા રહેવું. પંચન તપ તપવું અને દિગગજ વિદ્ધાન થઈ લાખોની સંખ્યામાં શ્લોકોની ૨ચના ક૨વી. અથવા મંત્રશકિત વડે આકાશમાંથી દેવદેવીઓને નીચે કંતારવા આ બધું સામ્યગ્રજ્ઞાનાચા૨ ને શુદ્ધતમ કરે તેમ નથી. તેથી જ એંજ્ઞ(મનયુકત) જીવોના માનસિક પરિણામોને સાક્ષાત્કા૨ ક૨તું મન:પર્યવજ્ઞાન તેઓ મેળવી શકતા નથી.
મન-વચન-કાયાથી, ક્રોધ-માન-માયા લોભથી કૃત-કાશિત અને અનુમોદનથી જીવહિંસાનો ત્યાગ કરનારા, ઈર્ષ્યા, વૈર, વ્યગ્યું, ઢષ યુકત અને બદલો લેવાની ભાષાઓનો ત્યાગ ક૨ના૨, સ્મરણ-કીર્તન કેલી પ્રેક્ષણ, ગુહ્ય ભાષણ, સંકલ્પ અધ્યવસાય શતક્રીડા આદિ આઠ પ્રકારના મૈથુનનો ત્યાગ ક૨ના૨, બાહ્ય અને આભ્યન્ત૨ પરિગ્રહ પ્રત્યે નિર્મમત્વ ભાવ રાખનાર મુન જ મન:પર્યવ જ્ઞાનનો માલિક બને છે. આ જ્ઞાનના ઋજુર્માત અને વિપુલમતિ નામે બે ભેદમાંથી પહેલું જ્ઞાન પણ વિશ્વાસ કરવા લાયક નથી. જયારે વિપુલમંત, કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા પછી જ અદય થાય છે.
કેવળજ્ઞાન:
આ જ્ઞાનમાં કર્મોનો ક્ષયોપશમ કામ નથી આવતો પણ ક્ષય શકિત જ કામ આવે છે. આત્માની અનન્ત શંકતઓને દબાવી દેના૨ જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ,