________________
અને બીજાઓના જ્ઞાનનેમિથ્યાત્વનું વિશેષણ હોય આ કારણે જૈન શાસને જ્ઞાન ને આઠ પ્રકા૨થીમાન્ય રાખ્યું છે. પાંચ સમ્યગ જ્ઞાન અને ત્રણ (મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન) મિથ્યા જ્ઞાન આ આઠ પ્રકારના જ્ઞાનમાંથી કોઈપણ પ્રકારે જીવમાત્રમાં જ્ઞાન હોય જ છે.
- જ્ઞાન ના પાંચ ભેદ :(૧) આભનિબોધિકાન (મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) જ્વળજ્ઞાન અભિનિબોધિક જ્ઞાનઃ
આપણા શરીર રૂપી મકાનને ઈન્દ્રિયોરૂપ પાંચ બારીઓ લાગેલી છે, જે જ્ઞાનેન્દ્રિયો હોવાથી આત્માને, ૨૩, વિષયોનું જ્ઞાન કરાવે છે. ઇન્દ્રિયોની સંખ્યા પાંચની છે. અને જીવાત્માએ ઓછાવતા અંશે કરેલા પુણ્યકર્મોના ભૌગવટા માટે કામ અને ભોગ ના વિષયો મુખ્યતાએ ૨૩ જ છે. હાથ પગ, ઉપસ્થ(જનનેન્દ્રિય) ગુદા અને પેટ દ કીયોનો સમાવેશ જૈન શાસન માન્ય સ્પર્શેન્દ્રિયમાં થઈ જાય છે, અન્યથા ઈન્દ્રિયોની સંખ્યાનો પા૨ ૨હેવા ન પામે પ્રત્યેક ઈન્દ્રિયોના સ્વભાવ એટલે વિષયોને ગ્રહણ કરવાની શકિત નિયત હોવાથી સ્પર્શનેન્દ્રિય (ચામડી) કેવળસ્પર્શનું. ૨સનેન્દ્રિય (જીભ) ૨૨૧નું ધ્રાણેન્દ્રિય (નાક) કેવળ