________________
સંબન્ધ નથી પણ તાદાય સંબંધ હોવાથી જ્ઞાન શબ્દ અત્યન્ત મંગળદાયક છે.
અનન્ત સંસારમાં પરિભ્રણ કરતાં આત્માને શમ્યગ જ્ઞાન ની પ્રાપ્તિ દુર્લભતમ જ ૨હેવા પામી છે. કારણકે સુર્માનગોદના જીવો ને પણ યદ્યપિ જ્ઞાનનો અનંતમો ભાગ તો ખુલો હોય છે. પછી ઉત્તરોત્તર જ્ઞાનની માત્રા આગળ વધતાં કદાચ. તે આત્મા પંડિત, મહાપંડિત પણ થઈ શકે છે. લાખો કરોડોની સંખ્યા માં શ્લોકોની ૨ચના પણ કરી શકે તો પણ તેવા પ્રકારના જ્ઞાનથી અહિસા. સંયમ અને તપના તત્ત્વો નો સમ્યગૃ નિર્ણય થતો ન હોવાથી, તે જ્ઞાન ને મિથ્યાજ્ઞાન કહેવાયું છે. આપણો આત્મા પણ અનાદિકાળથી મિથ્યાજ્ઞાન માં ૨ચ્યો પચ્યો હોવાથી અહિંસાદિ તત્વોને આત્મસાત્ કરી શકયો નથી.
જયારે શયગુજ્ઞાન એક પ્રકાશ છે. તત્ત્વોની યથા થતા સુધી પહોંચી અને પહોંચાડી શકવાની ક્ષમતાવાળું છે. ૨સ્વપ્રકાશ હોવા ઉપરાન્ત પ૨પ્રકાશકત્વ પણ તેમાં (ભાડુતી નહીં પણ) સ્વાભાવિક ૨હેલું હોવાથી શમ્યગજ્ઞાન જ પ્રમાણ પદ ને ધારણ કરે છે.
જ્ઞાન શબ્દ ની વ્યુત્પત્તિ ભાવશાધન ક૨ણ સાધન અને કર્ણ સાધન થી પણ શકય બને છે. જ્ઞાતિનમ આમાં ભાવ સાધન થી જ્ઞાનની વ્યાખ્યા છે. એટલકે જાણવું તે જ્ઞાન, શું જાણવું? કેટલું જાણવું? કેવું જાણવું? કોની પાસે થી જાણવું? આના જવાબો કેવળજ્ઞાન પ્રરૂપિત