________________
સૂંધવાનું, ચિિન્દ્રય(આંખ) રૂપનું અને શ્રોત્રેન્દ્રિય (કાન) સાંભળવાનું ક૨તી હોવાથી આત્માને પણ તે તે વિષયોનું જ્ઞાન થશે.
આ ધિય ઈન્દ્રિયો પૌલિક છે. માટે જડ હોવાથી કર્મ સત્તાને આધીન રહીને જેટલો ક્ષયોપશમ હશે તેટલા પ્રમાણમાંજ જ્ઞાન થશે. આમાં એટલે કર્મ સત્તાના વિપાકમાં ફળાદેશમાં પુરૂર્ષાવશેષ કે ઈશ્વર વિશેષની પણ દખર્તા૨ કામે આવતી નથી.
આ કા૨ણે જ ઈન્દ્રિયોની ક્ષયોપશમ જન્યર્શાક્ત જ્યાં સુધી પહોંચે. તેવા નિયત સ્થાનમાં રહેલા પદાર્થોનું જે જ્ઞાન થશે. તેને આભિનબોધિક જ્ઞાન કહેવાય છે. નિબોધ શબ્દને સ્વર્ધાર્થક 'ઈકણ' પ્રત્યક્ષ લાગવાથી આર્માર્થાનબધિક શબ્દ બને છે.
આ જ્ઞાન થવામાં નિમિત્તરૂપે પાંચે જ્ઞાનેન્દ્રિયો અને મન છે, જેમ કે પોતાના મકાનમાં રહેલો મર્દાલક બારીઓ વડે જ સડક ૫૨ ચાલનારાઓને જોઈ જાણી શકે છે. તેમ ઈન્દ્ર એટલે આત્મા સર્વર્ણાક્તમાન હોવાથી ઈચ્છિત કે ıચ્છત પદાર્થોને પોતાની ઈન્દ્રિયો અને મન વડે જોવે છે. જાણે છે, મન પણ પૌદ્ગલક હોવાથી જડ છે.
આવ૨ણીય કર્મોના ક્ષયોપશમમાં તારતમ્ય હોવાને લીધે ઈન્દ્રિયોની ર્ફાક્ત કોઇની પણ એક સમાન રહેતી નથી. તે આવ૨ણીય કર્મોં પણ પાંચ પ્રકારે છે. ૨૫Áન્દ્રિયા વ૨ણીય કર્મ..