________________
અવધાન છે. અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી જેટલા પ્રમાણમાં થયો હશે. તેટલી મર્યાદાનું જ અર્વાધિજ્ઞાન થવા પામશે, જેમ કે એક વ્યકતિને આ જ્ઞાન કાલબાદેવીની મર્યાદા સુધીનું થયું. તો તે ભાઈ પોતાના સ્થાન થી કાલબાદેવીની મર્યાદા સુધીમાં રહેલા ત્યાંના મકાનો, બારીઓ, લાલબો, હાથ ગાડીઓ કે આવાગમન કરનારા સ્ત્રી પુરુષોને સારી રીતે પોતાની અર્વાધિજ્ઞાન ની શકિત વડે જોઈ શકશે. કોઈને પોતાના સ્થાન થી ૨-૩-૪-૫ મકાનો ચુધી કે બઝાર સુધી. કોઇને પાકિસ્તાન સુધી. કોઈને અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય લોક સુધી. કોઈને દેવલોક અને ન૨ક લોક સુધી જ્ઞાન થાય. અને તેઓ તે તે સ્થળોમાં રહેલા પ્રાણીઓ કેવિવિધ પદાર્થોન આરામથી જઈ શકે છે.
આ જ્ઞાનમાં ચડતી પડતી થવાના કારણે કોઈ સમયે. અર્વાધિજ્ઞાનમાં ઘટાડો અને કોઈ ક સમયે બંધારો પણ થાય છે અને કોઈક સમયે પ૨સ્ત્રીની જેમ હાથ તાળી દઈ ભાગી પણ જાય છે.
મનુષ્ય અને તિર્યંચ યનના જીવોને ક્ષયોપશમíબ્ધ વડે અવધિજ્ઞાન થાય છે, જ્યારે ના૨ક અને દેવોને તે તે ગત (ભવ)માં પગ મૂકતાં જ અવધજ્ઞાન થાય છે, કેમ કે જન્મ ધારણ કરતાં જ પાપ કર્મોના ભારી આત્માઓ નરક ભૂમિમાં ઉત્પન્ન થતાં જ પોતાનાવિલંગજ્ઞાન વડે સામે દેખાતો કે આવતો બીજ ના૨ક (ન૨ક જીવ) તેને હડહડતો દુમન જેવો લાગે છે. જેથી કોઈક ભવમાં પોતાની સાથે બાંધેલા