________________
તેવી ભગવાનની વાણીને ગણધશે જેમાં ગૂંથે છે તે જૈનાગમો જ જીવાજીવાદ તત્ત્વોને યથાર્થ કહે તે અનુયોગ છે.
જિજ્ઞાસુ શિષ્ય પૂછલી વાતની યથાર્થ રૂપે પ્રરૂપણા ક૨વી તે અનુયોગ છે. જેના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય નામે ચા૨ દ્વા૨ છે. માટે આ પ્રસ્તુત સૂત્રનું નામ અનુયોગ દ્વા૨ છે. આમાં સૌથી પ્રથમ આવશ્યક શબ્દનો અનુયોગ ક૨વામાં આવશે. કારણ કે જે બેંદ્ધિમાન સાધક આવશ્યકનો અનુયોગ કરવામાં પૂર્ણ સફળ બને છે. તે બીજા બધા ય આગમોના અનુયોગમાં સમર્થ અને સફળ બને છે.
આ કારણે જ અંતગહન, અતિદુર્ગમ એવા જૈનાગમોમાં પ્રવેશ કરવા માટે આવશ્યક નો અનુયોગ જાણવો, એટલે હદયંગમ કરવો જોઈએ.
બોલાતા કોઈ પણ શબ્દનો સત્યાર્થ જાણવા માટે અનુયોગ પદ્ધતિએ જે નિર્ણય કરવામાં આવે તો બોલાતા શબ્દનો શત્ય અર્થ જાણવાનો સ૨ળ બને છે : પ્રસ્તુત આગમનું આ પ્રથમ સૂત્ર છે. 'नाणं पंचविहं पण्णतं, तं जहा - आभिणिबोहियं णाणं, સુધના, મહિપ, માનવ, વત્તા.... (સૂત્ર
તીર્થંકર પરમાત્માનું સ્મરણ નમન કરી મંગળાચરણ ન કર્યું. પણ ‘ના’ આ પદથી મંગળાચરણ ક૨વાનો આશય એટલો જ છે કે જ્ઞાન અને જ્ઞાની અપેક્ષાએ અભિન્ન છે એટલે કે જ્ઞાની-આત્માનો જ્ઞાન સાથે સમવાય