________________
પપ
એસો હી ભરમ સવ્ય કર્મ જાલ વર્મા ; તમે મૂઢ મગ્ન હેય મરે તરસત હી. ૧૭
' ' (પુણ્ય પચ્ચીસિક) હે છ! તું ગર્વ શું કરે છે? જેમ ધૂમાડાના ગેટેગોટા પવનને સ્પર્શ થતાં નાશ પામે છે, જેમ સ ધ્યાને રંગ જોત જોતામાં વિલય થાય છે; જેમ કાળથી ગ્રહાયેલ પતંગિયું દીપકમાં પડે છે, જેમ સ્વમમાં રાજાપણું, જેમ મેઘ ધનુષ્યના રંગ, જેમ ઝાકળનું બિંદુ તાપ પડતાં જોત જોતામાં ઊડી જાય છે, તેમ આ સર્વ કર્મવર્ગણની જાળ બ્રમ રૂપ છે. તેમાં તે મૂઢ! તું મગ્ન થઈ તૃષ્ણાથી વિનાશ પામે છે. જહાં તેહિ લિયે હૈ સાથ તૂ તહકે દુઢિ,
યહાં કહાં લેગનિસ રહે તુ લુભાયરે; સગ તેરે કૌન ચલે દેખ – વિચાર હિયે,
પુત્ર કે કલત્ર ધન ધાન યહ કાયરે જાકે કાજ પાપ કરિ ભરતુ હે પિંડ નિજ,
હે કે સહાય તેરે નર્ક જબ જાય; તહાં તે ધકેલે તુ હી પાપ પુન્ય સાથ દેય, તમે ભલે હોઈ સાઈ કીજે હંસરાય.
(પુણ્ય પાપ લતા મૂળ પચ્ચીસી) જ્યાં તારે જવાનું છે ત્યારે સાથ શોધ અહીં આ લોકમાં શું લભાઈ રહ્યો છે? તું વિચારી જો કે આ પુત્ર, સ્ત્રી. ધન, ધાન્ય કે કાયા એમાંથી તારી સાથે કેણું આવશે? જેને પોષવા માટે પાપ કરે છે. તેમાંથી કેાઈ શું પિતાનાં થઈ તું નરકે જઈશ ત્યારે તને સહાયક થશે ? ત્યા તે તું એકલે જ છું. સાથે પાપ અને પુન્ય એ બે જે કર્યો હશે તે છે. હે આત્મરાય ! એ બેમાંથી જે વડે ભલુ થાય તે જ આચર, .