________________
૩
પોતે વિવેકી થઈ કર્મોનાં સર્વ આવરણ દૂર કરી મુક્તિ પ્રાપ્ત કરી અનંત જ્ઞાન રાજ્યને ભગવે છે.
अचिचिद्रूपयोरक्यं बन्धं प्रति न वस्तुतः। अनादिश्चानयो. श्लेषः स्वर्णकालिकयोरिव ॥२-५ ॥
ચૈતન્ય સ્વરૂપ આત્મા પિત અને જડ સ્વરૂપ શરીરાદિની એકતા બંધની અપેક્ષાએ છે. વસ્તુતઃ નિશ્ચયથી ચેતન આત્મા અભિન્ન છે, જડ શરીરાદિ ભિન્ન છે ખાણમાં સોનાની અને માટીની જેમ એકતા છે; તેમ આ બેને અનાદિ કાળથી સંગ સંબંધ વસ્તુતઃ બંને જુદાં છે.
ये ये सम्बन्धमायाताः पदार्थाश्चेतनेतराः । ते ते सर्वेऽपि सर्वत्र स्वस्वरूपाद्विलक्षणाः ॥ ८-५॥
આ સંસારમાં જે જે ચેતન કે અચેતન પદાર્થોને સંબંધ જીવની સાથે થયો છે તે તે સર્વે સર્વત્ર પતતાના સ્વરૂપે ભિન્ન ભિન્ન છે. આત્મા સર્વથી જુદે છે.
मिथ्यात्वप्रतिबद्धदुर्णयपथभ्रान्तेन बाह्यानलं । भावान् स्वान् प्रतिपद्य जन्मगहने खिन्नं त्वया प्राक चिरं ।। संप्रत्यस्तसमस्तविभ्रमभवश्चिद्रूपमेकं परम् । स्वस्थं स्वं प्रविग्राह्य सिद्धिवनितावक्त्रं समालोकय ॥ १२-५॥
હે આત્મા! આ સંસારરૂપી ગહન વનમાં મિથ્યા દર્શનના સંબંધથી ઉત્પન્ન સર્વથા એકાંતરૂપ [કુની ખેતી દષ્ટિના માર્ગમાં ભ્રમિત થઈ બાહ્ય પદાર્થોને પોતાના માની દીર્ઘકાળથી દુખી થઈ રહ્યો છે. હવે તું તારા સમસ્ત ભ્રમને દૂર કરી દે અને પોતાના આત્મામાં જ સ્થિતિ કરી ઉત્કૃષ્ટ એક ચતન્યમાં પ્રવેશી–પરિણમી મુક્તિરૂપી સ્ત્રીની મુખાકૃતિનું અવલોકન કર. अहं न नारको नाम न र्तियमापि मानुषः । સેવઃ જિતુ તિલ્મ સવ્ય કર્મવિરામ || રર-રૂર છે