________________
૩૫૭.
સિદ્ધ કીસી રીતિ લિયે કાદ ન પ્રીતિ કિયે,
પૂરવકે બંધ તેઈ આઈ ઉદે પેખિયે, વર્ણ ગંધ રેસ ફાસ જામેં કછુ નહિ ભયા, ,
સદા અબંધ પાહિ ઐસે કરિ લેખિયે , અજર અમર ઐસે ચિદાનંદ જીવ નાવ, અહે મન મૂઢ તાહિ મણે કર્યો વિશેખિયે. ૬૯
(શતઅષ્ટોત્તરી) આ દેહરૂપી મંદિરમાં એક આત્મદેવ સમ્યફસ્વરૂપે સુશોભિત બિરાજી રહ્યો છે, જેના અનત જ્ઞાનના વિલાસ સિદ્ધ સમાન છે એમ જાણો. સિદ્ધ ભગવાનની સમાન કેઈપણ સાથે પ્રીતિ સ્નેહબંધન ના કરે. પૂર્વે બાંધેલાં કર્મો ઉદય આવ્યાં છે એમ જાણે. હે ભાઈ! વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ કાઈપણ આત્મામાં છે જ નહિ, એ તે સદા સર્વદા અસંગ જ છે એવા આત્માને તે પ્રકારે યથા તથ્ય ઓળખ. આ ચૈતન્યસ્વરૂપ આનંદમય આત્માનાં તે સદા અજર અમર એવાં નામ છે. છતાં તે મૂઢ મનવાળા માનવી! તે આત્માનું મૃત્યુ થાય છે એમ કેમ માને છે? નિશદિન ધ્યાન કરે નિહ સુલ્તાન કરે,
કર્મ નિદાન કરે આવે નહિ ફેરિ; મિથ્યામતિ નાશ કરે સમ્યક ઉજાસ કરે,
ધર્મ કે પ્રકાશ કરે શુદ્ધ દષ્ટિ હેરિ; બ્રહ્મ વિલાસ કરે આતમનિવાસ કરે,
દેવ સબ દાસ કરે મહામહ જેરિક; અનુભી અભ્યાસ કરે થિરતામેં વાસ કરે, મેક્ષસુખ રાસ કરે કહ્યું તેહિ ટેરિ. ૯૪
(શતઅષ્ટોત્તરી) રાત્રિદિવસ આત્માનું જ ધ્યાન કરે. નિશ્ચયથી સમ્યજ્ઞાનને