Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 655
________________ ૧૩૯ જ્ઞાની મહાત્માએ અન્ય ઇચ્છાથી રહિત થઈને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ માટે પરિગ્રહના ત્યાગ કરી ગિરિ, ગુઢ્ઢા આદિ એકાંત સ્થાનમાં વાસ કરે છે. निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्ति: शुभकर्मसु । त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ॥ १४- १२ ॥ પાપાથી નિવૃત્તિ અને શુભ કર્મ (પુણ્ય) માં પ્રવૃત્તિ તે વ્યવહારનયથી ચારિત્ર છે. મુનિએનું તે ચારિત્ર તેર પ્રકારનું હાય છે. संगं मुक्त्वा जिनाकारं धृत्वा साम्यं दृशं धियं । यः स्मरेत् शुद्धचिद्रूपं वृत्तं तस्य किलोत्तमम् ॥ १६-१२ ॥ જે કાઈ પરિગ્રહના ત્યાગ કરી જિનમુદ્રાને ધારણ કરી, સમતા, સમ્યગ્દ"ન, અને સમ્યગ્નાન સહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરે છે તેનુ' નિશ્ચયે ઉત્તમ ચારિત્ર છે. शुद्धे स्वे चित्त्वरूपे या स्थितिरत्यंतनिश्चला । तच्चारित्रं परं विद्धि निश्वयात्कर्मनाशकृत् ॥ १८-१२ ॥ નિશ્ચય નયથી પેાતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિશ્ચળતાપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ ક્રર્માને નાશ કરનાર નિશ્ચય ચારિત્ર છે એમ જાણે. सत्पूज्यानां खुतिनतियजनं षट्कमावश्यकानां वृत्तादीनां दृढतरधरणं सत्तपस्तीर्थयात्रा । संगादीनां त्यजनमजननं क्रोधमानादिकाना माप्तैरुक्तं वरतरकृपया सर्वमेतद्धि शुद्ध ॥ ४- १३ ॥ આસ એવા અરિહ‘ત ભગવ‘તાએ અત્યંત કૃપા કરીને આત્માની શુદ્ધિ કરવા માટે આ સર્વ સાધના કહ્યાં છેઃ (૧) પરમપૂજ્ય દેવ, શાસ્ત્ર, ગુરુની સ્તુતિ વંદના અને પૂજા, (૨) સામાયિક પ્રતિક્રમ આદિ છ નિત્ય આવશ્યક કર્મોનું અને સમ્યક્ચારિત્રનુ` દૃઢતાપૂ ક

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685