________________
૬૪૦.
પાલન, (૩) ઉત્તમ તપ કરવું, (૪) તીર્થયાત્રા કરવી, (૫) આરંભ પરિગ્રહ આદિને ત્યાગ, (૬) કૅધ, માન આદિ કષાયોને જીતવા. विशुद्धिसेवानासक्ता वसंति गिरिगहरे । विमुच्यानुपमं राज्यं खसुखानि धनानि च ॥ १७-१३ ॥
જે મનુષ્ય પોતાના આત્માને શુદ્ધ શુદ્ધ કરવા ચાહે છે તે તેની સિદ્ધિને માટે અનુપમ રાજ્ય, ઈન્દ્રિયસુખ તથા ધનાદિ પરિગ્રહને ત્યાગીને પર્વતની ગુફામાં નિવાસ કરે છે. विशुद्धिः परमो धर्मः पुंसि सैव सुखाकरः । परमाचरणं सैव मुक्तेः पंथाश्च सैव हि ॥ १९-१३ ॥ तस्मात् सैव विधातव्या प्रयत्नेन मनीषिणा । प्रतिक्षणं मुनीशेन शुद्धचिद्रूपचिंतनात् ॥ २०-१३ ॥
આત્મવિશુદ્ધિ એ જ પરમ ધર્મ છે, એ જ આત્માને સુખની ખાણ છે. એ જ પરમ ચારિત્ર છે અને એ જ મુક્તિને માર્ગ છે. એટલા માટે બુદ્ધિમાન મુનીશ્વરેએ પ્રતિક્ષણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ચિતનથી એ જ આત્મવિશુદ્ધિને અભ્યાસ કર્તવ્ય છે. व्रतानि शास्त्राणि तपांसि निर्जने,
निवासमंतर्बहिःसंगमोचनं । मौनं क्षमातापनयोगधारणं
જિતિયામાં શ્રેજીચર રિસર્ચ ઇત્ત ૨-૪ .
જે કઈ મહાત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપના ચિંતવન સહિત તેને પાળે છે, શાસ્ત્રોને ભણે છે, તપ કરે છે, નિર્જન સ્થાનમાં રહે છે, બાહ્ય અત્યંતર પરિગ્રહને ત્યાગ કરે છે, મન ધારણ કરે છે, ક્ષમા પાળે છે, આતાપન ચગને ધારણ કરે છે તે જ મને પામે છે.
शास्त्राद् गुरोः सधर्मादेानमुत्पाद्य चात्मनः । તાવરું ને ત્યાં તિક સ્વાન્યસંગતિ છે 4-6 . .