________________
૬૫૧
આઠ ધરે ગુનઃમૂલ દુઆદસ, વૃત ગહૈ તપ દ્વાદસ સાથે, ચારિ બુદાન પિ જલે છાન,નરાતિ સમતાસ લાધે ગ્યારહ ભેદ હૈ પ્રતિમા સુભ, દર્શન ગ્યાન ચરિત અરાધે; ઘાનત ત્રેપન ભેદ ક્રિયા યહ પાલત હાલત કર્મ ઉપાધ, ૧૯
આઠ મૂળગુણને જે ધારણ કરે છે, દ્વાદશ આણકતને પાળે છે, બાર પ્રકારના તપને આચરે છે, ચાર પ્રકારનાં દાન દે છે, પાણું ગાળીને વાપરે છે. રાત્રે ભોજન કરતા નથી, સમતારસને ધારણ કરે છે, શ્રાવકની અગિયાર પ્રતિમાના ભેદને જાણે છે, અને જ્ઞાન દર્શન અને ચારિત્રને આરાધે છે, એમ ત્રેપન પ્રકારની ક્રિયા જે પાળે છે, તે કર્મ ઉપાધિને ટાળે છે એમ ઘાનતરાયજી કહે છે. લેગનિસૌ મિલનૌ હમકે દુખ,
સાહનિસ મિલન દુઃખ ભારી; ભૂપતિસૌ મિલનૌ મરને સમ
એક દસા મોહિ લાગત પ્યારી; ચાહકી દાહ જä જ્યિ મૂરખ,
બેપરવાહ મહા સુખકારી; ઘાનત યાહી ગ્યાની અવંછ8,
કર્મકી ચાલ સબ જિન ટારી. ૨૭ લેકિનો સમાગમ કરવો તે અમને દુખરૂપ લાગે છે, ધનવાનેને સમાગમ તેથી પણ વિશેષ દુખરૂપ વાગે છે. અને ભૂપતિને મળવુ તે તે મરણ તુલ્ય દુખદ લાગે છે એકલી એકાંતદશા અમને પ્રિય લાગે છે. ઈચ્છારૂપી અગ્નિથી મૂર્ખ છો બળી રહ્યા છે. ઈચછારહિત, નિસ્પૃહી મહા સુખી છે. ઘાનતરાયજી કહે છે કે જ્ઞાની તેથીજ નિસ્પૃહ, નિર્વા છક થઈને કર્મની સર્વ પ્રવૃત્તિને ટાળે છે. નિંદક નાહિં ક્ષમા ઉરમાહિં,
દુખી લખિ ભાવ દયાલ કરે હૈ; છવકી ઘાત ન છૂટકી બાત ન,