Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
આતમજ્ઞાન વિચારથી, જગનાટકના રંગ; દેખે છે જ્ઞાની સદા, ન્યારા રહી અસંગ. ૯ હેય ધનિક ધનહીન વા, સેવક સ્વામી કેય સદા સુખી અધ્યાત્મથી, દુઃખી કદી નવ હેય. ૧૦ જાણે સૌ જગજીવને, નિજસમ ભાત સમાન; મૈત્રી ભાવ ધરે સદા, કરે સહાય તછમાન, ૧૧ દુખી ક્ષુધાતુર રોગીને, દેખી કરુણવંત; મદદ કરે દુઃખ દૂર કરે, ધરી વિનય હરખંત. ૧૨ ધમી સદગુણ તત્ત્વવિદ્ દેખી પ્રસન્ન અપાર; ગુણગ્રાહી સજજન સદા, પ્રમેહ ભાવના સાર. ૧૩ વિનયહીન આગ્રહી પ્રતિ, ધરે ઉપેક્ષા ભાવ; દેષભાવ ચિત્ત ન ધરે, એ સમ્યકત્વ સ્વભાવ. ૧૪ પર ઉપકાર સ્વભાવથી, કરે, વૃક્ષ સમ સાર; અથવા સરિતા વારિ સમ, કરે દાન, ઉપકાર. ૧૫ લક્ષમી બળ અધિકાર સૌ, આવે પરહિત કાજ; ગ્રહ લક્ષણ સમ્યફીના, તજી સુજન જન લાજ. ૧૬ દેશ-જાતિ-જન-જગતહિત, કરે સ્પૃહાવિણ આપ; મહિમા સમ્યજ્ઞાનને, પ્રગટે હદય અમાપ, ૧૭ લાભ હાનિમાં સમ રહે, જીવન મરણ સમાન; સમ્યફવી સમભાવથી, કરે કર્મની હાણ. ૧૮ સહજ પરમ સુખ આપ ગુણ, સદા આપમાં માન; જાણે જે નિજ આત્મને, પામે સુખ, અઘહાણ. ૧૯ તેના સાધન-કથનરૂપ, લખે ગ્રન્થ ઘરી ખેત; રૂચિ ધારી અધ્યાત્મની, ભણે સુણે હરખત. ૨૦ આપ જ સાધન સાધ્ય છે, આપ જ શિવપથ જાય; આપ જ શિવમય થાય છે, આપ જ આપ સમાય. ૨૧ ધર્મ આપમાંહી વસે, આપ જ ધમી જાણ;

Page Navigation
1 ... 677 678 679 680 681 682 683 684 685