________________
પર
લૈહિ અદાત ન સીલ કરૈ ૐ;
ગવ" ગયૌ ગલ નાહિ" ક" છલ, માહ સુભાવસો જોમ હરે હૈ', દેહસો. છીત હૈ' ગ્યાનમેં લીન હૈ, ઘાનત તે સિવનારિવરે છે. ઘાનતરાયણ કહે છે કે જે પરનિદા કરતા નથી, અંતરમાં ક્ષમા રાખે છે, દુઃખી થવાને દેખી હૃદયમાં દયા લાવે છે, જીવની હિંસા કરતા નથી, અસત્ય વચન ખેાલતા નથી, ચારી કરતા નથી, બ્રહ્મચર્ય ધારણ કરે છે, અભિમાન રહિત થયા છે, માયા કપટ કરતા નથી, સ્વભાવ પરિણતિથી કરી મેાહના જોરને હરે છે અને દેહાવ્યાસ કૃશ કરી જ્ઞાનમાં લીન થયા છે તે મહાત્મા મેાક્ષસુખને પામે છે. સવૈયા–૩૧. વૃચ્છ લે. પર-કાજ નદી ઔર ઇલાજ, ગાય—દૂધ સ ́ત-ધન લેાક સુખકાર હૈ; ચંદન ઘસાઈ દેખો ।'ચન તપાઈ દેખો,
અગર જલાઈ દેખૌ શાંભા વિસતાર હૈ; સુધા હાત ચદમાહિ ઐસે છાંડુ તરુમાહિ†,
પાલેમ સહજ સીત આતપ નિવાર હૈ; તમે સાયલાગ સખ લેગનિક્રાં સુખકારી,
તિનહીકો જીવન જગતમાહિ· સાર હૈ. 2 વૃક્ષા પારકાને માટે ફળે છે, નદી પરને માટે વહે છે, ગાયનુ દૂધ અને સંતની સપત્તિ લોકના સુખ માટે હોય છે. ચંદનને ઘસીને જુએ, કંચનને તપાવીને જુએ, અગરબત્તીને બાળીને જુએ, તા તે સૌને કષ્ટ પડવા છતાં પેાતાની શાભાને વધારે છે, ચંદ્રમાં અમૃત હોય છે, તરુવર નીચે છાયા હેાય છે અને ધુમસના વખતે સહેજ ઠંડી હોય -એ તેને તડકા દૂર કરે છે, તેમ સત્પુરુષો સમસ્ત જીવેશને સુખકારી ચાય છે. તેમનુ જ જીવન જગતમાં સારરૂપ છે, સર્વોત્કૃષ્ટ છે.