________________
૬૫૩
સવૈયા ર૩, ક્રોધ સુઈ જુ કરે કરમપર, માન સુઈ દિઢ ભક્તિ બઢાવે; માયા સુઈ પર કષ્ટ નિવારત, લેભ સુઈ તપસૌ તન તાવ, રાગ સુઈ ગુરુ દેવ કીજીએ, દેશ સુઈ ન વિષે સુખ ભાવે, મોહ સુઈ જુલમ સબ આપસે, ઘાનત સજજન સ કહિલા. ૧૧
ઘાનતરાયજી કહે છે કે સજજન તે તેને કહીએ કે જે ક્રોધ કરે તે કર્મો ઉપર કરે છે, માનની મદદથી દઢ ભક્તિમાં વૃદ્ધિ કરે છે, માયા કરે તે ગુપ્ત રીતે પરનાં કષ્ટ નિવારવા–પરદુઃખભંજન થવા કરે છે, લેભ કરે તે તપ વડે શરીરને કૃશ કરવા કરે. રાગ કરે છે તે દેવ અને ગુરુ ઉપર કરે, ઠેષ કરે તે વિષય સુખ પ્રત્યે અભાવ, અણગમારૂપ કરે, અને મેહ કરે તે સર્વને પિતાના આત્મા સમાન ગણવારૂપ પ્રેમ કરે. પીર સુઈ પર પીડ વિડારત, ધીર સુઈ જુ કષાય જૂ3,' નીતિ સુઈ જે અનીતિ નિવારત, મત સુઈ અઘસી ન અ.
ઔગુન સે ગુન દેશ વિચારત, જે ગુન સો સમતારસ બૂ, ' મંજન સે જુ કરે મન મંજન, અંજન સો જ નિરંજન સૂઝે. ૧૨
તે સજજને કેવા છે? પરના દુખને પિતાનું દુઃખ માનીને ટાળે, કષાયની (ક્રોધ, માન, માયા, ભની) સાથે યુદ્ધ કરે એવા ધીર વીર છે, અનીતિને ટાળવી તે તેમની નીતિ છે, પાપની સાથે પ્રીતિ ન કરવી તે તેમની મિત્રતા છે, ગુણ અને દેષને વિચારવાનું તેમને વ્યસન પડવું છે, સમતારસને અનુભવ કરવો એ તેમનું લક્ષણ છે, મનને શુદ્ધ કરવું એ તેમનું મન વિલાસ) છે, અને નિરંજન પ્રભુનાં દર્શન કરવાં એ તેમનું અંજન' (શભા) છે. (૩૧) ભૈયા ભગવતીદાસજી બ્રહ્મવિલાસમાં કહે છે –
* સવૈયા-૩૬. દહિ કરમ-અધ લહિ પરમ મગ,
ગહિકે ધરમ ધ્યાન જ્ઞાનકી લગન હૈ