________________
૫૯
સાધુ પુરુષ સબ જીવ, જીવ ચેતન પદ રાજે,
સે તેરે ઘટ નિકટ, દેખ નિજ શુદ્ધ બિરાજે સબ છવ દ્રવ્યનય એકસે, કેવલજ્ઞાન સ્વરૂપચય તસ ધ્યાન કરહુ હે ભવ્યજન, જે પાવહુ પદવી અખય૧૧
–જિનધર્મપચીસિકા જે અરહંત છે તે ઉત્તમ આત્મા છે, સર્વ સિદ્ધ છે તે પણ આત્મા છે, આચાર્ય છે તે પણ આત્મા છે, ઉપાધ્યાય છે તે પણ આત્મા છે, સર્વ સાધુ પુરુષે છે તે પણ આત્મા છે, ચૈતન્યપદે વિરાજતા સર્વે જીવો છે, તેવું જ તારુ શુદ્ધ સ્વરૂપ તારા હૃદયમાં બિરાજે છે તેને તું નિહાળ! શુદ્ધ નિશ્ચયનયથી સવે છ સિદ્ધ સમાન કેવળજ્ઞાન સ્વરૂપમય છે. હે ભવ્ય ! જે અક્ષય મેક્ષ પદને પામવા ઈચછા હોય તો તે શુદ્ધ કેવલજ્ઞાનસ્વરૂપ છવ દ્રવ્યનું ધ્યાન કર,
સવૈયા ૨૩. I જે જિનદેવકી સેવ કરે જગ, તાજિદિવસો આપ નિહારે જે શિવલોક વસે પરમાતમ, તાસમ આતમ શુદ્ધ વિચારે આપમેં આપ લખ અપને પદ, પાપ પુણ્ય દુદુ નિરવારે સો જિનદેવસેવક હૈ જિય, જે ઈહિ ભાતિ ક્રિયા કરતારે. ૧૨
-જિનધર્મપચીસિકા આ જગતને વિષે જે વીતરાગ દેવની સેવા કરે છે તે વીતરાગ દેવ સમાન પોતાને જુવે, સિહલેકને વિષે મુક્ત પરમાત્મા બિરાજે છે તે સમાન પિતાને આત્મા શુદ્ધ છે એમ વિચારે, પિતાના સ્વરૂપમાં પિતે પિતાના આત્માને લક્ષ પામે અને પાપ અને પુણ્ય બને દૂર કરે તે જ જિનદેવને સેવક છે.
સવૈયા૨૩૧ એક છવદ્રવ્યમેં અને ગુણ વિદ્યમાન છે
એક એક ગુણમેં અનંત શક્તિ દેખિયે,