Book Title: Sahaj Sukh Sadhan
Author(s): Shitalprasad
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 676
________________ જ્ઞાનનિહારિયે તે પાર યાકે કહું નાહિં, લેક ઓ અલક સબ યાહીમેં વિશેખિયે. , દર્શનકી ઓર જે વિલેકિયે તે વહે જેર. છ દ્રવ્ય ભિન્ન ભિન્ન વિમાન પેખિયે; " ચારિતસ થિરતા અનંતકાલ થિરરૂપ, એસે હી અનંત ગુણ હૈયા સબ લેખિયે. ૧૩ -જિનધર્મપચીસિકા. એક છવદ્રવ્યમાં અનંત ગુણ વિદ્યમાન છે, પ્રત્યેક ગુણમાં અનંત શક્તિ દેખાય છે; જ્ઞાનગુણુને જોઈએ તે તેને પાર જણાતા નથી, લોક અલક સર્વ તેમાં દેખાય છે; દર્શન ગુણ તરફ દષ્ટિ દઈએ તે તેનું માહાગ્ય જણાય છે, તેનાથી છએ દ્રવ્યો ભિન્ન ભિન્ન વિદ્યમાન દેખાય છે, ચારિત્રગુણે કરી આત્મસ્વરૂપમાં અનંતકાળ પર્યત સ્થિરતા પ્રાપ્ત થાય છે; હૈયા ભગવતીદાસજી કહે છે કે હે ભાઈ ! આત્માના એવા અનંત ગુણ છે તેને લક્ષ કરે. મહામંત્ર યહૈ સાર પંચ પર્ય નમસ્કાર, ભૌજલ ઉતારે પાર ભવ્ય આધાર હૈ વિધકે વિનાશ કરે પાપકર્મ નાશ કરે, આતમ પ્રકાશ કરે પૂરવ સાર હૈ, દુખ ચકચૂર કર, દુર્જનકે દૂર કરે, સુખ ભરપૂર કરે, પરમ ઉદાર હૈ, તિÉ લેક તારનકે આત્મા સુધારનકે, જ્ઞાન વિસ્તારનકે યહ નમસ્કાર હૈ, ૫. –-સુબુદ્ધિાવીસી. પંચ નમસ્કાર મંત્ર એ સારરૂપ મહામંત્ર છે, ભવજળ પાર ઉતારનાર છે, ભવ્ય છાને પરમ આધારરૂપ છે, વિઘનો વિનાશ કરનાર છે, પાપકર્મને નાશ કરનાર છે, આત્માને પ્રકાશ કરનાર છે, ચૌદ પૂર્વ સાર છે,દુઃખને ચકચૂર કરનાર છે, દુર્જનને દૂર કરનાર

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684 685