________________
૬૫૭
પથ વહે પરમાન ચિદાનંદ, જાકે ચલે ભવભૂલ ન ઐય; પંથ વહે જહૈ મેક્ષકે મારગ, સુધે ચલે શિવલોકમેં જોયે. ૨૪.
વીતરાગ માગ તે છે કે જેમાં સાધુઓનું પ્રવર્તન છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં ચેતનની સર્વ ક્રિયાની ચર્ચામાં ચિત્ત દેવાય છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્મા જ પ્રકાશે છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં લેક અને ઈશ એ શુદ્ધ આત્મા જ ગાયો છે; વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્માના આનંદને જ પ્રધાનપદે ગ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રવર્તવાથી ભવમાં ભટકવારૂપ ભૂલ દૂર થાય છે, વીતરાગ માર્ગ તે છે કે જ્યાં મેક્ષને જ માર્ગ છે અને તેમાં સીધુ ચાલવાથી ઉપદ્રવ રહિત એવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
| સવૈયા-૩૧. નરદેહ પાયે કહા, પંડિત કહાયે કહા,
તીરથકે હા કહા તીર ન હૈ રે; લચ્છિકે કમાયે કહા, અછકે અઘાયે કહા,
છત્રકે ધરાયે કહા છીનતા ન ઐહૈ રે. કેશકે મુંડાયે કહા, ભેષકે બનાયે કહા,
જેબનિકે આયે કહા જરાછું ન હૈ રે; ભ્રમ વિલાસ કહી દુર્જનમેં વાસ કહા, આતમપ્રકાશ વિન પીછે પછિત રે. ૮
– અનિત્યપચીસિકા જે ભવસમુદ્રને પાર ન પામ્યા તો મનુષ્ય દેહ મળે તેથી શું?પતિ કહેવાયા તેથી શું? અને તીર્થોએ સ્નાન કર્યા તેથી શું? જો કમને ક્ષીણ ન કરીએ તે લક્ષ્મી કમાયા તેથી શું? ઈન્દ્રિયોને વસ કરવાથી શું ? અને શિર પર છત્ર ધરાવી છત્રપતિ થવાથી પણ શું? જો જરા મરણદિને ટાળ્યાં નહિ તો કેશ મુંડાવ્યા તેથી શું?