________________
૬પ૬
જિનકે વિલાસમેં વિનાશ દીસે બંધહીકે,
સહજ પ્રકાશ હેઈ મેક્ષિકે મિલાપ હૈ, ધર્મ કે જહાજ મુનિરાજ ગુનકે સમાજ,
અપને સ્વરૂપમેં બિરાજિ રહૈ આપ હૈ. પ પરમાણુ માત્ર પણ પર વસ્તુ પ્રત્યે જેને રાગ ભાવ રહ્યો નથી, વિષય કષાયનું જેને કદી આવરણ આવતું નથી, તેમ જ મન વચન કાયાના વિકારની છાયા સરખી પણ રહી નથી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી જેના સ્થિર ભાવ થયા છે, જેના વિલાસથી, વર્તનથી, પૂર્વબહ કર્મોને નાશ જ થતો જાય છે, સહજ સ્વરૂપનો પ્રકાશ થત જાય છે અને મેક્ષની પ્રાપ્તિ થાય છે, એવા ગુણના ધામરૂપ પિતાના સ્વરૂપમાં પોતે બિરાજી રહ્યા છે તે મુનિરાજ છે.
પંથ વહૈ સરવ7 જહાં પ્રભુ; જીવ અછવકે ભેદ બતિયે, પંથ વહૈ નિર્ચસ્થ મહામુનિ, દેખત રૂપ મહાસુખ પેયે.
પંથ વજëગ્રંથવિધન,આદિ અંતલે એક લખયે; • પંથ વહૈ જહાં જીવદયાવૃષ, કર્મ અપાઈÉ સિદ્ધમેં જે. ૨૩
-સપંથ કુપંથ પચીસિકા વીતરાગ માર્ગ તે છે કે જેમાં પ્રભુ સર્વજ્ઞ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં જીવ અછવના ભેદ બતાવ્યા છે, વીતરાગ માર્ગ છે છે કે જેમાં નિગ્રંથ મહામુનિઓ પ્રવર્તે છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આત્મસ્વરૂપનાં દર્શન વડે મહાસુખની પ્રાપ્તિ થાય છે, વીતરાગ માર્ગ તે છે કે જેના શાસ્ત્રોમાં પૂર્વાપર અવિરેધપણું છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં આદિ મધ્ય અને અંતમાં એક આત્માને જ લક્ષ છે, વીતરાગ માર્ગ તે છે કે જેમાં જીવદયારૂપ ધર્મ છે, વીતરાગ માર્ગ તે છે કે જે વડે કર્મ ક્ષય કરી સિદ્ધપદ પમાય છે. પંથ વહે હૈં સાધુ ચલે, સબ ચેતનકી ચરચા ચિત હૈયે; પથ હૈ જહું આપ વિરાજત, લેક અલેકકે ઈશ જુ ગયે;