________________
૬૫૦
ઘાનત પ્રનામ કરે ચિત્તમાહિ પ્રીત ધરે
નાસિયે કયા પ્રકાસ દાસકી ભવાવલી. આયુષ્યનાં વર્ષ ઘણાં છે, તેના દિવસ ઘણું છે. એક દિવસમાં અનેક શ્વાસોશ્વાસ છે, એક શ્વાસમાં અનેક આવલિ છે, એક આવલિકામાં અસંખ્યાતા સમય છે તે પ્રત્યેક સમયમાં અપાર દે છે. તે દેષો તે જીવના વિકારી ભાવો છે તે તે વિકારભાવ તે ઘેલછા છે. તે દેને પ્રાયશ્ચિત અર્થે જે મહાન શક્તિ જોઈએ તે ક્યાં છે? હું તો બળહીન છું અને જરા ત્વરાથી આવે છે. માટે ઘાનતરાયજી પ્રભુ પ્રત્યે અંતરના પ્રેમપૂર્વક પ્રણામ કરી વિનવે છે કે હે ભગવંત! દયા લાવીને આ ઘાસની ભવપરંપરાને નાશ કરે.
સવૈયા ૨૩ ભૌતન-ભગ તળે ગહિ જોગ
સંજોગ વિગ સમાન નિહારે, ચન્દન લાવત સર્પ કટાવત,
પુષ્પ ચઢાવત ખડગ પ્રહારે, દહસૌ ભિન્ન લખે નિજ ચિત્ર,
ન ખિન્ન પરીસહ સુખ ધારે; ઘાનત સાધ સમાધિ આરાધિકૈ,
મેહ નિવારિકે જોતિ વિશારે. ૧૬, આત્મયોગ પામીને સંસાર શરીર અને ભોગ પ્રત્યે આસક્તિ તજી જે સંયમને ધારણ કરે છેસોગ અને વિગ બંનેમાં જે સમાન દષ્ટિથી જુવે છે, કેઈ ચંદન વિલેપન કરે છે કે સર્વ કરડાવે, કેઈ પુષ્પોથી પૂજા કરે કે કેઈ તલવારથી પ્રહાર કરે તે સર્વ પ્રત્યે સમાન દષ્ટિ રાખે છે, દેહથી ભિન્ન ચિતન્ય લક્ષવાળું પોતાનું
સ્વરૂપ જાણે છે અને તેથી પરિષહમાં ખેદયુક્ત ન થતાં સુખબુદ્ધિ રાખે છે, ઘાનતરાયજી કહે છે કે એવા સાધુ સમાધિને આરાધી, મેહને દૂર કરી, આત્મ જ્યોતિને પૂર્ણ વિકાસ કરે છે.