________________
૪૮
જે અશુદ્ધ ‘ભાવનિક ત્યાગી ભગે સરવથા, વિષેસમાં વિમુખ હૈ વિરાગતા યહત હૈ'; જે જે ગ્રાહ્યભાવ ત્યાજ્યભાવ ટ્રાઉ ભાવનિક્રાં, અનુભૌ અભ્યાસ વિષે" એકતા કરત હૈ", તેઈ જ્ઞાન ક્રિયાÊ આરાધક સહજ મેાક્ષ, મારગ સાધક અબાધક સહત હૈ..
૩૫
જે જીવ દ્રવ્યાર્થિનય અને પર્યાયાર્થિનયથી વસ્તુ (આત્મા)ના શુદ્ધ સ્વરૂપને જાણે છે, અશુદ્ધ ભાવને જે સથા ત્યાગ કરે છે, વિષયેાથી પરા મુખ થઈ વીતરાગ ભાવને જે ચાહે છે, ગ્રહણ કરવા ચેાગ્ય અને ત્યાગવા ચેાગ્ય અને વિકલ્પ ભાવાને અનુભવના અભ્યાસમાં વિભાવરૂપ જાણી આત્માનુભવની એકતા કરે છે, તે જ જ્ઞાનક્રિયા (શુદ્ધ આત્માનુભવ)ના આરાધક છે, સ્વભાવથી જ મેાક્ષમાના સાધક છે કર્મીની બાધા-પીડાથી રહિત છે અને મહાન છે.
(૩૦) ૫૦ દાનતરાયજી દાનતવિલાસમાં કહે છેઃકાનૂસૌ ના ખેાલે અના જો ખેલ તૌ સાતા હૈના,
રૃખ નાહી. નૈનામેતી રાગી દાષી હાઈક આસા દાસી જાને પાપ માયા મિથ્યા દૂર નાખ,
રાધા હિંયેમાહી રાખ સુધી દૃષ્ટિ જોઈૐ; ઈંદ્રી કાઈ કોરે નાહી આપા જાને આપા માહી,
તૈઈ પાવૈ માખ ઠાંહી કર્યાં મેલ પાઈક, ઐસે સાધૂ દૌ પ્રાની હીયા વાચા કાયા ઠાની,
જાતે કાજે આપ્પા જ્ઞાની ભગ્ન” જીદ્દી ખાઈકૈ. ૨૦. જે કાર્ટની સાથે ખેલતા નથી અને જો ખેાલે છે તે માત્ર સુખકારી વયન ખેલે છે; જે રાગદ્વેષ યુક્ત વિકારી નયનેાથી જોતા નથી, આશાને દાસી સમાન જાણે છે, માયા મિથ્યાત્વને દૂર તજી દે છે, શુદ્ધ દષ્ટિપૂર્વક આરાધનાને હધ્યમાં ધારણ કરે છે, ઇન્દ્રિયાને