________________
१४७
,
કાવ્યચાતુરી, શાસ્ત્ર, મંત્ર, તંત્ર, વ્યાખ્યાન એ સર્વથી ચિતન્ય લક્ષણવાળું જ્ઞાન ન્યારું છે. જ્ઞાન તે જ્ઞાનમાં જ છે અન્ય કેઈ સ્થળે નથી. જેના હૃદયમાં જ્ઞાન ઊપજ્યુ છે તે જ જ્ઞાનનું મૂળ કારણ છે અર્થાત જ્ઞાની દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. હાંસીમેં વિષાદ બસે વિદ્યા વિવાદ બસે,
કાયામેં મરણ ગુરુ વર્તન હીનતા, શુચિમેં ગિલાની બસે પ્રાપતિમે હાનિ બસે,
જ્યમે હારિ સુંદર દસામે છબિ છીનતા; રોગ બસે ભોગમે સોગમે વિયેાગ બસે, ,
ગુણમે ગરબ બસે સેવા માંહિ દીનતા; ઔર જગ રીત જેની ગતિ અસાતા સેતી,
સાતાકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. ૯ હે ચેતની હાંસીમાં સુખ માને છે પણ તેમાં વિષાદ (ખેઠ)ને ભય વસે છે, વિદ્યામાં સુખ માને છે પણ એમાં વાદવિવાદને ભય વસે છે, દેહમાં સુખ માને છે પણ એમાં મરણનો ભય વસે છે. મોટાઈમાં સુખ માને છે પણ એમાં હીનતાને ભય છે, શરીર શુચિ કરવામાં સુખ માને છે પણ એમાં ગ્લાનિને ભય છે, લાભમાં હાનિને ભય છે. જ્યમાં પરાજય (હાર)ને ભય છે, યૌવનપણામાં વૃદ્ધપણને ભય છે, બેગમાં રગને ભય છે, સાગમાં વિયેગને. ભય છે, ગુણમા ગર્વને ભય છે, અને સેવામાં કરી, અમલદારીમાં દીનતાને ભય છે. તે સિવાય પણ બીજા જગતમાં જેટલા સુખનાં કાર્ય દેખાય છે તે સર્વમા ગૌણતાએ દુખ ભર્યા છે. સુખની સાહેલી તે માત્ર એક ઉદાસીનતા (સમરસભાવ)જ છે. જે જીવ દરવરૂપ તથા પરયાયરૂપ
દેહ ને પ્રમાણ વસ્તુ શુદ્ધતા ગહત હૈ,