________________
મિષ્ટ વચન, દીર્ઘ વિચાર, વિશેષજ્ઞન, શાસ્ત્રજ્ઞાનની મર્મજ્ઞતા, કૃતજ્ઞતા, તત્વજ્ઞતા, ધર્મશતા, દીનપણું નહિ તેમ અભિમાન નહિ પણ મધ્ય વ્યવહારીપણું, સ્વાભાવિક વિનય અને પાપાચરણથી રહિતતા એ પવિત્ર એકવીસ ગુણધારી શ્રાવક હેય.
કાઈ દૂર કષ્ટ સહે તપસે શરીર દહે, - ધૂમ્રપાન કરે અધમુખ હૈ ખૂલે છે; કઈ મહાબત ગયે ક્રિયામેં મગન રહે,
વહે મુનિભાર છે પયાર કેસે પૂલે હૈ; ઇત્યાદિક ઝવનિ સર્વથા મુકતિ નહિ,
ફિરે જગમાહિ જો વયારકે બઘૂલે હૈ, જિન્હ હિમેંશાન તિહહી નિરવાણ,
કરસંકે કરતાર, ભરમમેં ભૂલે હૈ. ૨૦ અનેક મૂર્ણ મનુષ્ય કઠિન કાયકલેશ કરે છે, પંચાગ્નિની ધૂણી આદિ તપથી શરીરને સતાપ આપે છે, ગાંજો તમાકુ આદિ પીવે છે, નીચું મુખ રાખી ઊંધે માથે લટકાય છે, મહાવ્રતને ગ્રહણ કરી, ક્રિયામાં મગ્ન રહે છે, પરિષહ આદિ કષ્ટ સહન કરી મુનિપણને ભાર વહન કરે છે, પરંતુ જ્ઞાન વિના તેમની એ સર્વ ક્રિયાઓ દાણા વિનાના પરાળના પૂળા (ઢગલા) સમાન નિસાર છે એવા છોને મુક્તિ કદી પણ પ્રાપ્ત થતી નથી. પવનના વટાળીઆ સમાન તે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેના હૃદયમાં સમ્યજ્ઞાન છે તે જ મોક્ષ પામે છે, પરંતુ જે જ્ઞાનરહિત માત્ર ક્રિયા જ કર્યા કરે છે તે બ્રાંતિમાં ભૂલ્યા છે. જ્ઞાનભાન ભાસન પ્રમાણુ જ્ઞાનવંત કહે,
કરુના–નિધાન અમલાન મેરા રૂપ છે; કાલસ અતીત કર્મચાણસ અભીત જોગ,
જાલ અછત જાકી મહિમા અનુપ હૈ,