________________
મેહ વિલાસ યહ જગત કે વાસ ,
જગત શૂન્ય પાપ પુણ્ય અંધકૂપ હૈ પાપ કીને કીયે કૌન કરે કરિ હૈ સો કૌન,
ક્રિયાકે વિચાર સુપકી દૌર ધૂપ હૈ, ૯ જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થવાથી જ્ઞાની એમ વિચારે છે કે મારું સ્વરૂપ કરુણામય અને નિર્દોષ છે, મૃત્યુને ઓળંગી જનાર છે. કર્મના ચાળાથી ડગે નહીં તેવું (કર્મબંધનના ભયથી રહિત છે) અને મન વચન કાયાના ગરૂપ જાળથી અછત છે. એવું મારું અદ્ભુત માહાભ્ય છે. આ જગતમાં મારો નિવાસ દેખાય છે પણ તે તો મોહને વિલાસ છે મારે વિલાસ નથી. હું સંસારથી અર્થાત જન્મમરણથી રહિત છું. પાપ અને પુણ્ય બને મને અંધપ (ખાડા) સમાન ભાસે છે, એ પાપ પૂર્વે કર્યા કેણે ભવિષ્યમાં કરશે કાણ? અને હાલ કરે છે તે કેણુ છે? એમ ક્રિયાને વિચાર કરતાં જ્ઞાનીને તે સર્વ સ્વમાવસ્થા સમાન મિથ્યા ભાસે છે. લેષમેં ન જ્ઞાન નહિ જ્ઞાન ગુરુ વર્તનમેં,
મંત્રજંત્ર તંત્રમેં ન જ્ઞાનકી કહાની હૈ, ગ્રન્થમેં ન જ્ઞાન નહીં જ્ઞાન કવિ ચાતુરીમેં,
બાતનિમે જ્ઞાન નહીં જ્ઞાન કહાવાની હૈ, તાતેં ભેષ ગુરુતા કવિત્ત, ગ્રન્થ મંત્ર જાત,
ઇનિત અતીત જ્ઞાન ચેતના નિશાની હૈ, જ્ઞાનહમે જ્ઞાન નહીં જ્ઞાન ઔર ઠેર કહું,
જાકે ઘટજ્ઞાન સેહી જ્ઞાનની નિદાની હૈ. ૧૧૧ વેષમાં જ્ઞાન નથી, ગુરુ કે મહાત્મા બની કરવામાં (બાહ્યચારિત્રમાં) જ્ઞાન નથી, મંત્ર જંત્ર તંત્રમાં જ્ઞાનની વાત નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કવિઓની કાવ્યચાતુરીમાં જ્ઞાન નથી અને વ્યાખ્યાનમાં જ્ઞાન નથી, કારણકે વચન છે તે તે જડ છે, તેથી વેષ, ગુરુતા,