________________
૬૪૯
વિષયોમાં જોડતા નથી અને આત્માને આત્મરૂપ જાણે છે, અનુભવે છે તે કમજને દૂર કરી એક્ષ સ્થાનને પામે છે. હે જી એવા સાધુને મન વચન અને કાયાથી નમસ્કાર કરે છે જેથી બ્રાંત બુદ્ધિ દૂર થઈ આત્મા જ્ઞાનદશા પામે,
છપ્પય, એક દયા ઉર ધરી, કરી હિંસા કછુ નહીં જતિ શ્રાવક આચરી, મરી મતિ અવતમાહીં; રતનગૈ અનુસરી, હરી મિથ્યાત અધેરા; દલચ્છન ગુન વરી, તરૌ દુખ–નીર સબેરા. ઇક સુહ ભાવ જલ ઘટ ભરી, ડરૌ ન સુપર-વિચાર;
એ ધર્મ પચ પાલ નર, પર ન ફિરિ સંસારમેં. ૧૧. (૧) દયાને હદયમાં ધારણ કરે અને કોઈ પણ હિંસા કરે નહિ, (૨) મુનિ કે શ્રાવકનાં વ્રતને આચરે પણ વ્રત ધાર્યા વિના મરણ ન પામે, (૩) સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સભ્યદ્યારિત્રરૂપ રત્નત્રયને અનુસરે અને મિથ્યાત્વરૂપ અંધકારને નાશ કરો (૪) દશ લક્ષણ ધર્મને ધારણ કરે અને દુખદરિયાને સત્વર તરી જાવ, (૫) એક શુદ્ધ ભાવરૂપ જળથી હૃદયને ભરો અને સ્વપર વિચારરૂપ ભેદજ્ઞાનના અભ્યાસમાં પાછા ન પડે. હે મનુષ્યો! એ પાંચ ધર્મને તમે પાળે કે જેથી સંસારમાં ફરી પડવું ન પડે,
સવૈયા–રા, આવકે વરસ ઘને તાકે દિન કેઇ ગને,
દિનમેં અનેક સ્વાસ સ્વાસમાંહી આવલી; તાકે બહુ સમે ધાર તાઐ દેષ હૈ અપાર
જીવભાવ વિકાર જે જે વાત બાવલી, તાકી દંડ અબ કહે ન જોય સક્તિ મહા,
હીં તૌ બલાહીન જરા આવતિ ઉતાવલી;