________________
૧૩૯
જ્ઞાની મહાત્માએ અન્ય ઇચ્છાથી રહિત થઈને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ માટે પરિગ્રહના ત્યાગ કરી ગિરિ, ગુઢ્ઢા આદિ એકાંત સ્થાનમાં વાસ કરે છે.
निर्वृत्तिर्यत्र सावद्यात् प्रवृत्ति: शुभकर्मसु ।
त्रयोदशप्रकारं तच्चारित्रं व्यवहारतः ॥ १४- १२ ॥
પાપાથી નિવૃત્તિ અને શુભ કર્મ (પુણ્ય) માં પ્રવૃત્તિ તે વ્યવહારનયથી ચારિત્ર છે. મુનિએનું તે ચારિત્ર તેર પ્રકારનું હાય છે.
संगं मुक्त्वा जिनाकारं धृत्वा साम्यं दृशं धियं । यः स्मरेत् शुद्धचिद्रूपं वृत्तं तस्य किलोत्तमम् ॥ १६-१२ ॥
જે કાઈ પરિગ્રહના ત્યાગ કરી જિનમુદ્રાને ધારણ કરી, સમતા, સમ્યગ્દ"ન, અને સમ્યગ્નાન સહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ધ્યાન કરે છે તેનુ' નિશ્ચયે ઉત્તમ ચારિત્ર છે.
शुद्धे स्वे चित्त्वरूपे या स्थितिरत्यंतनिश्चला । तच्चारित्रं परं विद्धि निश्वयात्कर्मनाशकृत् ॥ १८-१२ ॥
નિશ્ચય નયથી પેાતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિશ્ચળતાપૂર્વક સ્થિતિ પ્રાપ્ત કરવી તે જ ક્રર્માને નાશ કરનાર નિશ્ચય ચારિત્ર છે એમ જાણે.
सत्पूज्यानां खुतिनतियजनं षट्कमावश्यकानां वृत्तादीनां दृढतरधरणं सत्तपस्तीर्थयात्रा । संगादीनां त्यजनमजननं क्रोधमानादिकाना
माप्तैरुक्तं वरतरकृपया सर्वमेतद्धि शुद्ध ॥ ४- १३ ॥ આસ એવા અરિહ‘ત ભગવ‘તાએ અત્યંત કૃપા કરીને આત્માની શુદ્ધિ કરવા માટે આ સર્વ સાધના કહ્યાં છેઃ (૧) પરમપૂજ્ય દેવ, શાસ્ત્ર, ગુરુની સ્તુતિ વંદના અને પૂજા, (૨) સામાયિક પ્રતિક્રમ આદિ છ નિત્ય આવશ્યક કર્મોનું અને સમ્યક્ચારિત્રનુ` દૃઢતાપૂ ક