________________
૪૮૦
સેહી શુદ્ધ અનુભૌ અભ્યાસી અવિનાસી ભય,
ગમે તાકે કરમ ભરમ રોગ ગરિકે, મિથ્યાતિ અપને સ્વરૂપ ન પિછાને તાતે,
ડોલે જગ જાલમેં અનંત કાલ ભર કે. ૩૪. અ. ૧૨ ભવચકમાં ભ્રમણ કરતાં કરતાં જેને સંસારને અંત નિકટ આવ્યો છે, મિથ્યાત્વનો નાશ કરી જેણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે, રાગદ્વેષ આદિન્ડ રહિત થઈ મનરૂપ સુભૂમિ જેણે સાધ્ય કરી છે, ધ્યાનને ધારણ કરીને જેણે મેક્ષના કારણરૂપ પિતાની અવસ્થા કરી છે. તેવા સમ્યક્ત્વી જીવ શુદ્ધાત્માના અનુભવને અભ્યાસ કરે છે તેથી તેમને કર્મના સંગે થએલ બ્રાતિરૂપ ોગ ક્ષય થાય છે અને અવિનાશી એક્ષપદ પ્રાપ્ત કરે છે. જ્યારે મિથ્યાત્વી જીવ પોતાના સ્વરૂપને જાણતા નથી તેથી અનંતકાળ પર્યત જગતરૂપી જાળમાં (બંધનમાં જન્મમરણ કરત) અનંતકાળથી મહાલત ફરે છે. જાકે ઘટ અંતર મિથ્યાત અંધકાર ગયે,
ભો પરકાશ શુદ્ધ સમકિત ભાનુકે, જાકી મેહ નિદ્રા ઘટી મમતા પલક ફટિ,
જાન્યો નિજ મરમ અવાચી ભગવાન જાકે જ્ઞાન તેજ બો ઉદિમ ઉદાર જો,
લગે સુખ પોષ સમરસ સુધાપાનકે, તાહી સુવિચક્ષણકે સસાર નિકટ આય.
પાયો તિન મારગ સુગમ નિરવાણકે. ૩૯અ,૧૨ જેના હૃદયમાં અનાદિકાળને મિથ્યાત્વરૂપી અંધકાર ટળી ગયો છે, અને શુદ્ધ સમક્તિરૂપ સહસરશ્મિ (સૂર્ય) પ્રગટયો છે, જેની મેહનિદ્રા ઘટી ગઈ છે અને મમતારૂપી પલક (મીંચાએલી આંખ) ખુલી ગઈ છે, તેથી જેણે પિતાના અવાચી ભગવાન (આત્મા) નો મર્મ જામ્યો છે, જ્ઞાનને પ્રકાશ થવાથી જેને ઉત્તમ પુરુષાર્થ જાગૃત