________________
પ૭૦
જિનવાણીને શ્રવણ કરીને જે પ્રાણીએ રાગને ત્યાગ કર્યો છે તેના ભિાગમમાં ધન્યવાદ ગાયા છે. અમૃતસમાન આ જિનવાણું જેણે પોતાના અંતરમાં ધારણ કરી નહિ તે મૂઢ પ્રાણી ભવસાગરમાં જન્મમરણાદિના દુઃખમય ચક્રાવામાં પડયા છે. જેણે આ જિનવાણીના સુખને સ્વાદ ચાખે તે સર્વ કર્મને નાશ કરી આત્મસમૃદ્ધિરૂપ પિતાનું રાજ્ય પામી મહારાજ થયા. માટે ભૈયાભગવતીદાસજી કહે છે કે હે ભાઈ! દષ્ટિ ખોલીને તું જિનવાણીને જે, સર્વ સુખને સમૂહ (સુખને માર્ગ) એમાં બતાવ્યો છે. કેવલીકે જ્ઞાનમેં પ્રમાણ આન સબ ભાસે,
લેક ઔ અલકનકી જેતી કછુ બાત હૈ, અતીત કાલ ભઈ હૈ અનાગતમાં હેયગી, - વર્તમાન સમૈકી વિદિત મેં વિખ્યાત છે. ચેતન અચેતનકે ભાવ વિદ્યમાન સંબ,
એક હી સમૈમેં જે અનંત હેત જાત હૈ, ઐસી કછુ જ્ઞાનકી વિશુદતા વિશેપ બની,
તકે ધની યહૈ હંસ કૈસે વિલલાતા હૈ, ર૫ કેવળજ્ઞાની ભગવાનના જ્ઞાનમાં લોક અને અલોકની જે કંઈ વાત છે તે સર્વ ભાસે છે, એમ પ્રમાણભૂત માને. ભૂતકાળમાં બનેલી, ભવિષ્યમાં બનવાની અને વર્તમાન સમયે વર્તતી સર્વ વાતે. તેમાં જણાય છે. ચેતન અચેતન ના સમયે સમયે જે અનત ભાવ પલટાતા જાય છે તે સર્વને એક સમયમાં તે જ્ઞાન પ્રગટપણે જાણે છે. આવી કઈ અદ્ભુત જ્ઞાનની વિશુદ્ધતા છે. આવા કેવળજ્ઞાનને સ્વામી આત્મા છે તે ક્યાંથી દુખી હેય?
છપચ, જ્ઞાન ઉદિત ગુણ ઉતિ, મુદિત ભઈ કર્મ કષાયે, પ્રગટત પર્મ સ્વરૂપ, તાહિં નિજ લેત લખાયે;