________________
$oug
देहादिसंगरहिओ माणकसाएहि सयलपरिचत्तो । अप्पा अप्पम्मिरओ स भावलिंगी हवे साहू ॥५६॥
જે સાધુ શરીરઆદિની મૂછીથી રહિત છે, માન કાયાદિથી સંપૂર્ણ અલગ છે અને જેને આત્મા આત્મામાં જ મગન છે તે જ ભાવલિંગી છે. जो जीवो भावंतो जीवसहावं सुभावसंजुत्तो । सो जरमरणविणासं कुणइ फुडं लहइ णिव्वाणं ॥६॥
જે ભવ્ય જીવ આત્માના સ્વભાવને જાણીને આત્માના સ્વભાવની ભાવના કરે છે તે જરા મરણનો નાશ કરે છે અને પ્રગટેરૂપથી નિર્વાણને પામે છે.
जे रायसंगजुत्ता जिणभावणरहियदव्वणिग्गंथा । न लहंति ते समाहि बोहिं जिणसासणे विमले ॥२॥
જે માત્ર દ્રવ્યથી નિગ્રંથ છે, એટલે વેષ સાધુને છે. પરંતુ શુદ્ધ ઉપયોગની ભાવનાથી રહિત છે, તે રાગી હોવાથી આ નિર્મળ જિનશાસનમાં રત્નત્રય ધર્મ કે આત્મસમાધિને પામી શકતા નથી.
जे के वि दव्वसवणा इंदियसुहआउला ण छिदंति । छिदंति भावसवणा झाणकुठारेहिं भवरुक्खं ॥१२॥
જે કોઈ પણ વ્યકિગી સાધુ ઈન્દ્રિયેના સુખ માટે આકુળ છે, તે ભવક્ષને એટલે સંસારના દુખે છેદી શકતું નથી. પરંતુ જે ભાવલિંગી સાધુ છે, શુદ્ધ ઉપગની ભાવના કરનારા છે, તે ધ્યાનરૂપી કુહાડાથી સંસારનાંદુઓનાં મૂળરૂપી કને કાપી નાંખે છે.
(૮) શ્રી કુંદકુંદાચાર્ય મોક્ષપાહુડમાં કહે છે – जो इच्छइ णिस्सरिहुं संसारमहण्णवाउ रुदाओ ।
બાપા સો શરૂચ શપ સુદ્ધ રહ્યા જે કઈ મહાત્મા ભયાનક સંસારરૂપી મહાસમુદ્રથી નીકળવા