________________
कथमिति गृहवासः शुद्धिकारी मलानामिति विमलमनस्कैस्त्यज्यते स त्रिधापि ॥११९॥
શુદ્ધ આત્મજ્ઞાનધારી ગૃહસ્થીઓ પણ ગ્રહવાસમાં રહેતાં કવચિત ધર્મ સેવે છે, કવચિત મહાન અધર્મ સેવે છે, ક્વચિત ધર્મ અધર્મ બંનેને સેવે છે, તે કહે કે તે ગ્રહવાસ સર્વ કમળથી શુદ્ધ કરનાર શી રીતે થઈ શકે? નિર્મળ મનને ધારણ કરનારાઓ એવો વિચાર કરીને એ ગૃહવાસને મન વચન અને કાયાથી ત્યાગ કરી દે છે.
(૨૧) શ્રી પદ્મનંદિમુનિ પદ્મન દિપચ્ચીસીના ધર્મોપદેશામૃત અધિકારમાં કહે છે –
आराध्यन्ते जिनेन्द्रा गुरुपु च विनतिर्धार्मिकैः प्रीतिरुच्चैः । पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धथा ।। तत्त्वाभ्यासः स्वकीयत्रतिरतिरमलं दर्शनं यत्र पूज्यं । तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनःखदो मोहपाशः ॥१३।।
જે ગૃહસ્થપણામાં શ્રી જિનેન્દ્રની આરાધના કરવામાં આવે, ગુરુઓને વિનય કરવામાં આવે, પાત્રોને ભક્તિપૂર્વક દાન આપવામાં આવે, દુખી દરિદ્રીને દયાથી દાન આપવામાં આવે, તત્વજ્ઞાનને અભ્યાસ કરવામાં આવે, પોતે ગ્રહણ કરેલાં વ્રત નિયમમાં પ્રેમ ઉલલાસભાવ રાખવામાં આવે અથવા સમ્યફ વ્રતવાળા પ્રત્યે પ્રેમ ધરવામાં આવે અને નિર્મળ સમ્યગ્દર્શનનું પાલન કરવામાં આવે તે ગૃહસ્થપણું બુદ્ધિમાનેને માનનીય છે. પરંતુ એથી વિપરીત છે તે ગૃહસ્થપણું નથી પરંતુ મેહની દુઃખદાયી જાળ છે. अभ्यस्थतान्तरदृशं किमु लोकभक्त्या ।
मोहं कृशीकुरुत किं वपुपा कृशेन । एतद्वयं यदि न कि बहुभिर्नियोगैः
क्लेशैश्च किं किमपरैः प्रचुरैस्तपोभिः ॥५०॥ હે મુનિ, પિતાની અંદર શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપને અભ્યાસ