________________
૬૭
કરે, લેકને રંજન કરવાથી શું લાભ? મોહભાવને કૃશ કરો, ઓછા કર, શરીરને દુબળું (ક) કરવાથી શું લાભ? જો મેહની ન્યૂનતા અને આત્માનુભવને અભ્યાસ એ બે ન હેય તે ઘણું વ્રત, નિયમ, સંયમ કે કાયક શરૂપી ભારે તપ કરવાથી લાભ?
(૨૨) શ્રી પદ્મનંદિમુનિ પદ્મન દિપચ્ચીસીની યતિભાવનામાં
भेदज्ञानविशेषसंहृतमनोवृत्तिः समाधिः परो।। जायेताद्भुतधाम धन्यशमिनां केषांचिदत्राचलः ॥ वने मूर्ध्नि पतत्यपि त्रिभुवने वह्निप्रदीप्तेऽपि वा । येषां नो विकृतिर्मनागपि भवेत् प्राणेषु नश्यत्स्वपि ॥७॥
આ જગતમાં એવા કેટલાય સામ્યભાવના ધારક ધન્યરૂપ ગીશ્વરે છે કે જેમની અંદર ભેદવિજ્ઞાનના બળથી મનની વૃત્તિ રોકાઈ જવાથી ઉત્તમ ધ્યાનને પ્રકાશ પરમ નિશ્ચલ થઈ રહ્યો છે તે જોઈને આશ્ચર્ય થાય છે. તે એવા નિશ્ચળ ધ્યાની હોય છે કે ગમે તે પ્રકારના ઉપસર્ગ આવી પડવા છતાં ધ્યાનથી ચળાયમાન થતા નથી, કદી મસ્તક ઉપર વજપાત પડે કે ત્રણ ભુવનમાં અગ્નિ સળગી ઉઠે કે પ્રાણને નાશ થઈ જાય તો પણ તેમનાં પરિણામમાં કઈ વિકાર થતો નથી.
(૨૩) શ્રી પનાદિમુનિ પાનદિપચ્ચીસી ઉપાસક સરકારમાં
देवपूजा गुरूपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानवेति गृहस्थानां षट्कर्माणि दिने दिने ७॥
દેવપૂજા, ગુરુભક્તિ,સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ ગૃહએ નિત્ય, પ્રતિદિન કરવાગ્ય કર્મ છે. (૨૪) શ્રી પદ્મનાદિમુનિ નિશ્ચયપચાપતમાં કહે છે –