________________
सत्संसर्गसुधास्यन्दैः पुंसां हृदि पवित्रिते । ज्ञानलक्ष्मीः पदं धत्ते विवेकमुदिता सती ॥ १४-१५ ॥
સપુરુષના સત્સમાગમરૂપી અમૃતના ઝરવાથી પુરુષનાં હદય. પવિત્ર થઈ જાય છે, ત્યારે તેમાં વિવેકથી પ્રસન્ન થએલી જ્ઞાનરૂપી લક્ષ્મી નિવાસ કરે છે.
शीतांशुरश्मिसंपर्काद्विसर्पति यथाम्बुधिः । तथा सवृत्तसंसर्गान्नृणां प्रज्ञापयोनिधिः ॥ १७-१५ ॥
જેમ ચંદ્રમાના કિરણોની સંગતિથી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ સમ્મચારિત્રધારી મહાત્માઓની સંગતિથી મનુષ્યની સમુદ્ર સમાન (ભેદ વિજ્ઞાન) પ્રજ્ઞા વૃદ્ધિ પામે છે.
वृद्धानुजीविनामेव स्युश्चारित्रादिसम्पदः । भवत्यपि च निर्लेप मनः क्रोधादिकश्मलम् ।। १९-१५ ॥
અનુભવી સુચારિત્રવાન વૃદ્ધોની સેવા કરનારાને જ ચાસ્ત્રિ આદિ સંપદાઓ પ્રાપ્ત થાય છે અને ક્રોધાદિ કષાયોથી મલિન એવું મન પણ નિર્મળ થાય છે
मनोऽभिमतनिःशेपफलसंपादनक्षम । कल्पवृक्षमिवोदारं साहचर्य महात्मनाम् ॥ ३७-१५ ॥
મહાત્માઓની સંગતિ કલ્પવૃક્ષની સમાન સર્વ પ્રકારના મનેવાંછિત ફળ દેવાને સમર્થ છે. માટે ચારિત્રની રક્ષા અથે મહાન પુરુની સેવા કર્તવ્ય છે. दहति दुरितकक्षं कर्मबन्ध लुनीते
वितरति यमसिद्धिं भावशुद्धि तनोति । नयति जननतीरं ज्ञानराज्यं च दत्ते
ध्रुवमिह मनुजानां वृद्धसेवैव साध्वी ॥ ४१-१५ ॥ વૃદ્ધ મહાત્માઓની સેવા મનુષ્યને નિશ્ચયથી પરમ કલ્યાણકારી.