________________
31
सानुष्ठानविशुद्धे दृग्बोघे जृम्भिते कुतो जन्म । उदिते गभस्तिमालिनि किं न विनश्यति तमो नैशम् ||१९||
ચારિત્રની શુદ્ધતાથી જ્યારે દર્શન અને જ્ઞાન ગુણ વિસ્તારને પામે છે ત્યારે ત્યાં સંસાર કયાંથી રહે? અર્થાત્ સંસાર રહેતા નથી. સૂના ઉદય થવાથી રાત્રિ સંબંધી અંધકાર શું નાશ થતા નથી ? અવશ્ય નાશ થાય છે.
(૨૫) શ્રી કુલભદ્ર આચાયૅ સારસમુચ્ચયમાં કહે છેઃ-~~ छित्वा स्नेहमयान् पाशान् भित्त्वा मोहमहार्गलाम् । सच्चारित्रसमायुक्तः शूरो मोक्षपथे स्थितः ||२०||
તે જ વીર પુરુષ મેક્ષમા માં ચાલનાર છે જે સ્નેહમી જાળાને છેદીને અને મેહની મહાન ખેડીએ તેાડીને સચ્ચારિત્રને ધારણ કરે છે.
विषयोरगदृष्टस्य कपायविषमोहितः ।
संयमो हि महामंत्रस्त्राता सर्वत्र देहिनाम् ॥३०॥
J
જેને ઇન્દ્રિયાના વિષયરૂપી સર્પ ઢસ્યા છે અને જેને મ્પાયરૂપ વિષથી મૂર્છા આવી ગઈ છે તેવાને તે વિષ દૂર કરવા માટે સયમ જ મહામંત્ર છે, એ જ સર્વ સ્થળે પ્રાણીઓના રક્ષક છે.
उत्तमे जन्मनि प्राप्ते चारित्रं कुरु यत्नतः । सद्धर्मे च परां भक्ति शमे च परमां रतिम् ||४७॥
ઉત્તમ નર જન્મ પામ્યા છે. તે। યત્નપૂર્વક ચારિત્ર' પાલન કરે. રત્નત્રય ધર્માંમાં દઢ ભક્તિ કરેા અને શાંતભાવમાં શ્રેષ્ઠ પ્રીતિ કરા
धर्ममाचर यत्नेन मा भवस्त्वं मृतोपमः ।
सद्धर्म चेतसां पुंसां जीवितं सफलं भवेत् ॥ ६१॥
मृता नैव मृतास्ते तु ये नरा धर्मकारिणः । નીવતોપે મૃતાતે હૈ ચે ના પાપારિળ: તાદ્દશા