________________
૬૧૭
નથી,તેમ અહિંસા જેવુ ફ્રાઈ મહાન વ્રત નથીઃ જેમ લેામાં સવથી ઊંચા મેર પર્વત છે તેમ સ શીલેામાં અને સવ ત્રતામાં અહિંસાવ્રત ઊંચું છે.
सव्वग्गंथविमुक्को, सीदीभूदो पसण्णचित्तो य । - ૐ પાવરૂ પીતુદું, ન ચવટ્ટી વિતં વિ ॥૮॥ रागविवागसतण्हा -, इगिद्धिअधितित्ति चकवट्टिसुहं । णिस्संगणिव्वसुह, स्स कहूं अग्घइ अनंतभागं पि ॥ ११८३ ॥
જે મહાત્મા સવ" પરિગ્રહ રહિત છે, શાંત ચિત્તવાળા છે અને પ્રસન્નચિત્ત છે, તેમને જે સુખ અને પ્રેમ પ્રાપ્ત થાય છે તે ચક્રવતી પણ પામી શકતા નથી. ચક્રવતી'નું સુખ રાગ સહિત, તૃષ્ણા સહિત અને બહુ ગૃદ્ધતા સહિત છે તથા તૃપ્તિ રહિત છે; જ્યારે અસંગ મહાત્માઓને જે સ્વાધીન આત્મિક સુખ છે તેના અનંતમા ભાગનું સુખ પણ તે ચક્રીને નથી.
इंदियकसायवसगो, बहुस्सुदो वि चरणे ण उज्जमदि । पक्खी व छिण्णपक्खो, ण उप्पददि इच्छमाणो वि ॥ १३४३॥
જે ક્રાઈ બૃહુ શાસ્ત્રોના જ્ઞાતા પણ હાય, પરંતુ પાંચ ઇન્દ્રિ ચેાના વિષયા અને કાયાને આધીન હાય તા તે સચારિત્રના ઉદ્યમ કરી શકતા નથી, જેમકે પાંખ રહિત પક્ષી ઈચ્છા હેાવા છતાં પશુ ઉડી શકતું નથી.
णासदि य सगं बहुगं, पि णाणमिंदियकसायसम्मिस्सं । विससम्मिसिदं दुद्धं, णस्सदि जघ सक्कराकढिदं ॥१३४४ ॥
ઇન્દ્રિયવિષય અને કષાયેા સહિત મળેલું એવું ઘણું જ્ઞાન પણ નાશ પામી જાય છે, જેમ સાકર સહિત ઉકાળેલું દૂધ પણ વિષ મળવાથી નાશ પામી જાય છે.
अभ्भंतरसोधीए, सुद्धं णियमेण वाहिरं करणं । अभ्भंतरदोसेण हु कुणदि णरो बाहिरं दोसं ॥१३५० ॥ .
'