________________
૧
गृहिणां त्रेधा तिष्ठत्यणुगुणशिक्षाव्रतात्मकं चरणम् । पञ्चत्रिचतुर्भेदं त्रयं यथासङ्घ धमाख्यातम् ॥५१॥ ગૃહસ્થીનુ ચારિત્ર ત્રણ પ્રકારે છે—૧- પાંચ અણુવ્રત, ૨ ત્રણ ગુણવ્રત, અને ૩ ચાર શિક્ષાવ્રત.
.
श्रावकपदानि देवैरेकादश देशितानि येषु खलु । स्वगुणाः पूर्वगुणैः सह संतिष्ठन्ते क्रमविवृद्धाः ॥१३६॥
શ્રી ગણધરાદિ, દવાએ શ્રાવઢ્ઢાનાં અગિયાર પદ્મ (પ્રતિમાઓ) અનાવ્યાં છે. પ્રત્યેક પદમાં તે તે પદના ચારિત્ર સાથે પૂર્વના પદનુ ચારિત્ર ક્રમથી વધતું રહે છે. એટલે જેમ જેમ ચઢતું પદ પ્રાપ્ત થાય છે તેમ તેમ પ્રથમના નિયમેા પાળતા રહી નવા ગ્રહણુ કરે છે. (૧૫) શ્રી શિવક્રાતિ આચાર્ય' ભગવતીઆરાધનામાં કહે છેઃबाहिरतवेण होदि हु सव्वा सुहसीलता परिचत्ता । सल्लिहिदं च सरीरं, ठविदो अप्पा य संवेगे ॥२४२॥ दंताणि इंदियाणि य, समाधि- जोगा य फासिया होंति । ચ, अणिगूहिदवीरियदा, जीवितहा य वोछिण्णा ॥ २४३ ॥
ઉપવાસ, ઉષ્ણેાર આદિ ખાલ તપનાં સાધન કરવાથી શાતાશાલિયા સ્વભાવ મટે છે, શરીરમાં કૃશતા થાય છૅ, સ`સાર દેહ અને ભાગા પ્રત્યે વૈરાગ્ય આત્મામાં સ્થિર થાય છે. પાંચ ઇન્દ્રિયા વશ થાય છે. સમાધિ–યેાગાભ્યાસની સિદ્ધિ થાય છે. પેાતાના આત્મઅળના પ્રકાશ થાય છે. જીવનની તૃષ્ણાના છેદ થાય છે.
अस्थि अणूदो अप्पं, आयासादो अणूणयं णत्थि । जह तह जाण महलं, ण वयमहिंसासमं अस्थि ||७८७|| जह पव्वसु मेरू, उच्चाओ होइ सव्वलोयम्मि । तह जाणसु उम्चायं, सीलेसु बसु य अहिंसा || ७८८॥ જેમ પરમાણુથી ક્રાઈ નાતુ નથી અને આકાશથી કાઈ મેટુ