________________
* નિવૃત્તિ માનવ માવતર . ' न वृत्तिर्न निवृत्तिश्च तदेवपदमव्ययम् ।।२३६॥
જ્યાં સુધી છેડવા ગ્ય મન વચન કાયાને સબંધ છે, ત્યાં સુધી પરથી નિવવાની અને વીતરાગતાની ભાવના કરવી યોગ્ય છે. પરંતુ જ્યાં પર પદાર્થને સંબંધ રહ્યો નથી ત્યાં નથી પ્રવૃત્તિને વિકલ્પ કે નથી નિવૃત્તિને વિકલ્પ. એ જ આત્માનું અવિનાશી પદ છે.
रागद्वेषौ प्रवृत्तिः स्यानिवृत्तिस्तन्निषेधनम् । तौ च बाह्यार्थसम्बन्धौ तस्मात्तांश्च परित्यजेत् ॥२३७॥
રાગદ્વેષ થવા એ પ્રવૃત્તિ છે. તે ન થવા તે નિવૃત્તિ છે. એ રાગદ્વેષ બાહ્ય પદાર્થોના સંબધથી થાય છે તેથી બાહ્ય પદાર્થોને. ત્યાગ કરવો એગ્ય છે. सुखं दुःखं वा स्यादिह विहितकर्मोदयवशात्
कुतः प्रीतिस्तापः कुत इति विकल्पाद्यदि भवेत् । उदासीनस्तस्य प्रगलितपुराणं न हि नवं
समास्कन्दत्येप स्फुरति सुविदग्धो मणिरिव ॥२६॥ પિતાનાં જ બાધેલાં કર્મોના ઉદયવશે સુખ દુખ થાય છે તેમાં હર્ષ શેક શો કરે? એ વિચાર કરીને જે રાગદ્વેષ ન કરતાં ઉદાસીન રહે છે તેને પહેલાંનાં કર્મ ખરી જાય છે અને નવાં કર્મ બંધાતાં નથી. એવા જ્ઞાની તપસ્વી મહામણિની સમાન સદા પ્રકાશમાન રહે છે.
(૧૮) શ્રી અમૃતચન્દ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહે છે – चारित्रं भवति यतः समस्तसावधयोगपरिहरणात् । सकलकषायविमुक्तं विशदमुदासीनमात्मरूपं तत् ॥३९॥
સર્વ પાપ સંબધી મન વચન અને કાયાની પ્રવૃત્તિને ત્યાગ તે વ્યવહાર સમ્મચારિત્ર છે. નિશ્ચય સમ્મચારિત્ર સર્વ કક્ષાએથી