________________
સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરીને અને દીર્ઘ કાળ સુધી ઘેર તપ કરીને જે તું તે શાસ્ત્રજ્ઞાન અને તપના ફળમાં ઐહિક (આ લોકનાં) લાભ, પૂજા મેટાઈ આદિ ચાહે છે તે તું વિવેક રહિત થઈ સુંદર તારૂપી વૃક્ષનાં ફૂલને તે તેડી નાખે છે, તે પછી તું તે વૃક્ષનાં મેક્ષરૂપી પકવ ફળને કેવી રીતે પામી શકીશ? તપનું ફળ મેક્ષ છે એવી ભાવના કર્તવ્ય છે.
तथा श्रुतमधीष्व शश्वदिहलोकपंक्ति विना - शरीरमपि शोषय प्रथितकायसंक्लेशनैः । कषायविषयद्विषो विजयसे यथा दुर्जयान्
शमं हि फलमामनन्ति मुनयस्तपःशास्त्रयोः ॥१९०। હે ભવ્ય તું આ લેકમાં, લેકની સંગતિ તજીને શાસ્ત્રને એવો અભ્યાસ કર અને મહાન કાયકલેશ તપથી શરીરને પણ એવું સૂકવી દે કે જેથી તું દુર્જય કષાય અને વિષયરૂપી વેરીને ય કરી શકે. કારણ કે મહામુનિઓ તપ અને શાસ્ત્રનું ફળ શમ–શાંતભાવ જ માને છે. विषयविरतिः संगत्यागः कषायविनिग्रहः
शमयमदमास्तत्त्वाभ्यासस्तपश्चरणोद्यमः । नियमितमनोवृत्तिभक्तिर्जिनेषु दयालुता
भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥२२४॥ સંસાર સમુદ્રને કાંઠે નિકટ આવે ત્યારે વિવેકી પુણ્યાત્મા -જીવને આટલી વાતની પ્રાપ્તિ હેય છે—(1) ઈનિા વિષયમાં વિરક્તભાવ (૨) પરિગ્રહને ત્યાગ, (૩) કક્ષાનો નિગ્રહ, (૪) શાંતભાવ, (૫) જન્મપર્યત અહિંસાદિવ્રતનું પાલન, (૬) ઈનેિ નિરોધ () તત્ત્વને અભ્યાસ, (૮) તપને ઉદ્યમ (૯) મનની વૃત્તિને નિરોધ, (૧૦) જિનેન્દ્રની ભક્તિ, (૧૧) છ ઉપર ક્યા