________________
હ
'
જેના ચિત્તમાં, નિષ્ક્રમ્પ આત્મામાં સ્થિરતા છે તેને અવશ્ય માક્ષના લાભ થાય છે. જેના ચિત્તમાં એવું નિશ્ચલ ધૈય નથી તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી.
जनेभ्यो वाक् ततः स्पन्दो मनसश्चित्तविभ्रमाः । भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत् ॥ ७२ ॥
માનવાની સાથે પ્રસંગ પડતાં મેલવું પડે છે; વાત કરવાથી. મનની ચચળતા થાય છે, તેથી મનમાં અનેક વિકલ્પ કે ચિત્તભ્રમ પેદા થાય છે એવુ... જાણીને ચેાગીએ માનવાની સંગતિ છેડી. દેવી જોઈએ.
अपुण्यमत्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः । અત્રતાનીવ મોક્ષાથી તાન્યપિ તતન્યનેત્ ॥૮॥
હિંસાદિ પાપાથી પાપના ખધ થાય છે, જીવયા આદિત્રતાથી પુણ્યાં થાય છે. મેાક્ષ તેા પુણ્ય અને પાપના નાશયી થાય છે. એટલા માટે મેાક્ષાથી જને જેવી રીતે હિંસાદિ પાંચ અત્રતાને છેડી, દે છે. તેવી રીતે અહિંસાદિ પાચ તેને પાળવાના પણ વિકલ્પ છેડી દે છે.
अब्रतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः ।
त्यजेत्तान्यपि सम्प्राप्य परमं पदमात्मनः ॥ ८४ ॥
નાની જીવ પહેલાં અત્રતાને છેડીને અહિંસાદિ ત્રતામાં પેાતાને સ્થિર કરે છે. પછી આત્માનું શ્રેષ્ટ નિર્વિકલ્પ પદ પામીને વ્રતાને. પણ છેાઢી દે છે. અથાત્ ત્રતાને પાળવાનું મમત્વ પણ તેમને છૂટી જાય છે.
(૧૭) શ્રી ગુણુભદ્રાચાર્ય આત્માનુશાસનમાં કહે છેઃअधीत्य सकलं श्रुतं चिरमुपास्य घोरं तपो । यदीच्छसि फलं तयोरिह हि लाभपूजादिकम् ॥ छिनत्सि सुतपस्तरोः प्रसवमेव शून्याशयः ।
कथं समुपलप्स्यसे सुरसमस्य पक्वं फलं ॥ १८९ ||