________________
૬૦૮
ચાહે છે તેણે કર્મારૂપી ઇંધનને ખાળવાને માટે પેાતાના શુદ્ધાત્માને ધ્યાવવા ચેાગ્ય છે. એ જ ચારિત્ર છે.
मिच्छन्तं अण्णाणं पावं पुण्णं चएवि तिविद्देण । मोणव्वएण जोइ जोयत्थो जोयए अप्पा ||२८||
મિથ્યાદર્શન, અજ્ઞાન, પુણ્ય અને પાપ એ સર્વને મન, વચન, કાયાથી ત્યાગ કરીને યાગીએ ચેાગમાં સ્થિર થઈ મૌનવ્રત સહિત આત્માનું ધ્યાન કરવું.
पंचमहव्वयजुत्तो पंचसु समिदीसु तीसु गुन्तीसु । रयणत्तयसंजुत्तो झाणज्झयणं सदा कुह ||३३||
સાધુને યેાગ્ય છે કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ તેર પ્રકારના ચારિત્રયુક્ત થઈને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સહિત આત્મધ્યાન અને શાસ્ત્રપઠન એ બે કાર્યોમાં સદા તત્પર રહેવું. जं जाणिऊण जोई परिहारं कुणइ पुण्णपावाणं । तं चारितं भणियं अवियप्पं कम्मर हिएहिं ॥ ४२||
ક" રહિત સર્વજ્ઞાએ જેને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયાગરૂપ ચારિત્ર કહ્યું છે તેને અનુભવ કરવાથી ચેાગી પુણ્ય અને પાપરૂપ બધનકારક ભાવાતા ત્યાગ કરી દે છે.
होऊण दिढचरित्तो दिढसम्मत्तेण भावियमईओ । ज्ञायंतो अप्पाणं परमपर्यं पावए जोई || ४९ ॥
દૃઢ સમ્યગ્દર્શનથી પરિપૂર્ણ ચેાગી દૃઢ ચારિત્રવાન થઈને જ્યારે આત્માને જ્યાવે છે ત્યારે તે પરમપદને પામે છે.
चरणं हवइ सधम्मो धम्मो सो हवइ अप्पसमभावो । सो रागरोसरहिओ जीवस्स अणण्णपरिणामो ॥५०॥
આત્માના ધર્માં સમ્યક્ચારિત્ર છે, તે ધમ આત્માને સમભાવ છે, તે રાગદ્વેષ રહિત આત્માનાં પેાતાનાં જ એકાગ્ર પરિણામ છે. આત્મસ્થ ભાવ જ સમભાવ છે અને તે જ ચારિત્ર છે.