________________
૧૩
“હું સાધુઓએ સાધ્વીઓ કે આયિકાઓના ઉપાશ્રયમાં ઉભા રહેવુ ચોગ્ય નથી. ત્યાં ખેસવુ, સૂવું, સ્વાધ્યાય કરવા, સાથે આહાર કરવા કે પ્રતિક્રમણ કરવુ ચેાગ્ય નથી.
भावविरदो दु विरदो ण दव्वविरदस्स सुग्गइ होई । विसयवणरमणलोलो धरियन्बो तेण मणहत्थी ॥ १०४ ॥
Ο
જે અંતર`ગ ભાવેાથી વિરક્ત છે તે જ ભાવલિ'ગી સાધુ છે. જે માત્ર ખાદ્ય દ્રબ્યાથી વિરક્ત છે, પણ અંતરંગમાં રાગદ્વેષના ત્યાગી નથી તે દ્રવ્યલિંગી સાધુને સુગતિ કદી પણ પ્રાપ્ત થતી નથી. એટલા માટે પાંચ ઇન્દ્રિયાના વિષયમાં રમણ કરવાને ઉત્સુક એવા મનરૂપી હાથીને સદા બાધી રાખવા જોઈએ.
जदं चरे जदं चिट्ठे जदमासे जद सये ।
जदं भुंजेज्ज भासेज्ज एवं पावं ण बज्झइ ॥१२२॥ जदं तु चरमाणस्स दयापेहुस्स भिक्खुणो । णवं ण बज्झदे कम्मं पोराणं च विधूयदि ॥ १२३ ॥ |
હૈ સાધુ ! યત્નાપૂર્વક દેખીને ચાલ, યત્નાથી ઉભા રહે, વ્રત પાળ, યત્નાથી ભૂમિ સાફ કરીને એસ, યત્નાથી શયન કર, યત્નાથી નિર્દોષ આહાર, કર, યત્નાપૂર્વક સત્યવચન ખાલ, એવી રીતે વર્તવાથી તને પાપના અધ નહિ થાય. જે દયાવાન સાધુ યત્નાપૂર્વક આચરણુ કરે છે, તેને નવાં પાપકના મધ થતા નથી અને જૂના મ ખરી જાય છે.
--
(૧૩) શ્રી સમ'તભદ્રાચાર્ય' સ્વયંભૂસ્તાત્રમાં કહે છેઃअपत्यवित्तोत्तरलोकतृष्णया तपस्विनः केचन कर्म कुर्वते । भवान्पुनर्जन्मजराजिहासया त्रयीं प्रवृत्ति शमधीरवारुणात्
॥૪॥
અજ્ઞાની કેટલાય તપસ્વી પુત્ર, વિત્ત, કે પરલેાકની તૃષ્ણાથી