________________
પટેલ
ચેરીને આણેલે માલ જાણીને કે શંકા છતાં લે. (૩) વિરહ રાજ્યાતિક્રમ-રાજ્યની મનાઈ હેવા છતાં મર્યાદાને ઓળંગીને અન્યાયપૂર્વક લેવું દેવું, (૪) હીનાધિકમાન્માન-ઓછા તેલ માપથી આપવું, અને વધારે તેલમાપથી લેવું, (૫) પ્રતિરૂપક વ્યવહાર-બેટા સિક્કા ચલાવવા, અથવા ખરી વસ્તુમાં બેટી ભેળવી ખરી કહી વેચવું.
(૪) બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર:-(૧) પરવિવાહરણ-પોતાના પુત્ર પૌત્રાદિ સિવાય બીજાના સંબંધ જોડવા. (ર) પરિગ્રહીતા ઇરિકા ગમન-વિવાહિત વ્યભિચારિણી સ્ત્રી પાસે જવું આવવું. (૩) અપરિગ્રહિતા છત્વરિકા ગમન–વિવાહિત નહિ એવી વેશ્યાદિકની પાસે જવું આવવું. (૪) અનંગક્રીડા-કામસેવનનાં અગ સિવાય અન્ય અંગોથી કામ સેવન કરવું. (૫) કામતીવાભિનિવેશ-કામ સેવનની તીવ્ર લાલસા સ્વસ્ત્રીમાં પણ રાખવી.
(૫) પરિગ્રહપ્રમાણ વ્રતના પાંચ અતિચાર–દસ પ્રકારના પરિગ્રહની પાચ જોડી થાય છે. ક્ષેત્ર-મકાન, ચાંદી–સેતું, ધન-ધાન્ય, દાસી-દાસ, કપડાં-વાસણ એમાથી કોઈ એક જેડીમાં એકને ઘટાડી બીજાની મર્યાદા વધારી લેવી તેવા પાંચ દેષ છે.
(૬) દિવિરતિના પાંચ અતિચાર–(૧) ઊર્વ વ્યતિક્રમઊંચે જેટલું દૂર જવાનું પ્રમાણ કર્યું હોય તેને કોઈ કષાયને વશ થઈ એળગી આગળ ચાલ્યા જવું. (૨) અધ વ્યતિક્રમ-નીચેના પ્રમાણને ઓળગી આગળ ચાલ્યા જવું. (૩) તિર્થ વ્યતિક્રમબાકીની આઠ દિશાઓના પ્રમાણને ઓળંગી આગળ ચાલ્યા જવું. (૪) ક્ષેત્રવૃહિ–ક્ષેત્રની મર્યાદા એક તરફ ઘટાડી બીજી તરફ વધારી દેવી. (૫) ઋત્યન્તરાધાન-મર્યાદાને ભૂલી જવી.
(૭) દેશવિતિના પાંચ અતિચાર–-૧) આનયનમર્યાદાની બહરિથી વસ્તુ મંગાવવી. (૨) Bષ્ય પ્રાગ-મર્યાદાથી બહાર કાંઈ મોકલવું. (૩) શબ્દાનુપાતમર્યાદાથી બહાર વાત કરી