________________
૫૮૪
(૩) અચૌર્યગ્રતની પાચ ભાવનાઓ –(૧) શન્યાગારશુન્ય એકાન્ત જગાએ રહેવું. (૨) વિચિતાવાસ-છેડી દીધેલાંઊજડ થએલાં સ્થાનમાં રહેવું, (૩) પપધાકરણતે જ્યાં હોય
ત્યાં બીજા આવે તે મનાઈ ન કરવી, અથવા જ્યાં ઈ મનાઈ કરે ત્યાં ન રહેવું. (૪) ભેટ્યશુદ્ધિ-ભિક્ષા શુદ્ધ, અંતરાય દેપ ટાળીને લેવી. (૫) સાધમ અવિસંવાદ–સાધમી ધર્માત્માઓ સાથે વિવાદ અથવા તકરાર ન કરવી.
(૪) બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ –(૧)સ્ત્રીરાગકથાશ્રવણત્યાગ–સ્ત્રીઓની રાગ વધારનાર કથાઓને ત્યાગ, (૨) તન્મનેહરાંગનિરીક્ષણ ત્યાગ-સ્ત્રીઓનાં મનહર અંગોને દેખવાને ત્યાગ, (૩) પૂર્વરતાનુસ્મરણ–પહેલાં ભગવેલા ભેગના સ્મરણને ત્યાગ, (૪) વૃષ્યષ્ટરસ ત્યાગ-કામોદ્દીપક પુષ્ટ રસને ત્યાગ, (૫) સ્વશરીરસંસ્કાર ત્યાગ–પિતાના શરીરના શગારને ત્યાગ,
(૫) પરિયહત્યાગવતની પાંચ ભાવનાઓ:–મg અને અમનેઝ પાંચે ઈન્ડિયાના પદાર્થોને પામીને રાગદ્વેષ ન કરતાં સતિષ રાખ.
સાધુએનું કર્તવ્ય છે કે દશલક્ષણ ધર્મની, બાર અનુપ્રેક્ષાઓની ભાવના ભાવે, બાવીસ પરિષહેને જીતે, પાંચ પ્રકારના ચારિત્રને વધારે, અને બાર પ્રકારના તપનાં સાધન કરે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે –
દશ લક્ષણરૂપ ધર્મ–કષાયને પૂર્ણપણે નિગ્રહ કરીને દશ ધર્મોને પૂર્ણપણે પાળે, કષ્ટ આવી પડે તે પણ તેની વિરાધના ન કરે (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ, માનનો અભાવ, (૩) ઉત્તમ આર્જવ–માયાચારને અભાવ, (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચલોભને અભાવ, (૬) ઉત્તમ સંયમ-મન અને ઇન્દ્રિો ઉપર વિજ્ય તથા છકાય જીવો ઉપર દયા, (૭) ઉત્તમ તપ–ઈચ્છાને નિરોધ કરી